People's Education Society

People's Education Society Education is the only solution. We work for the upliftment of the poor and destitute by helping them achieve socio-economic independence, self-sustainability.

People's Education Society(PES) work is concentrated in the fields of Education and Community Development which we believe are the areas of greatest need and deserve to be the foci of our attention. We believe the two are inter-related fields and together the only way to make a sustainable and impactful difference in the beneficiary population. We do everything from providing educational to the ne

edy. We help those in need with full respect, love and commitment, with the aim to not deliver charity but to empower them to better their own lot.

*પીપલ્સ એજ્યુકેશન સોસાયટી* દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવેલ હતો *જે અનિવાર્ય સંજો...
21/02/2026

*પીપલ્સ એજ્યુકેશન સોસાયટી* દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવેલ હતો *જે અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રાખવામાં આવેલ છે* તે બદલ અમોદિલગીર છીએ અને આ જ કાર્યક્રમ આગામી સમયમાં યોજાશે તેનો સમય, સ્થળ અને તારીખ આપને જણાવવામાં આવશે.

18/02/2026
18/02/2026
*માર્ગદર્શન સેમિનાર*People's Education Society દ્વારા અમરાઈવાડી વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને...
17/02/2026

*માર્ગદર્શન સેમિનાર*

People's Education Society દ્વારા અમરાઈવાડી વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને પરીક્ષાની તૈયારી અંગે જરૂરી માગદર્શન ના કાર્યક્રમ નું આયોજન કરેલ છે તો સર્વે વિધાર્થીઓને આ કાર્યક્રમ માં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

સ્થળ :- જોગેશ્વરી વાડી,જોગણી માતા ના મંદિર પાસે,અમરાઈવાડી
તારીખ :- ૨૨/૨/૨૬
સમય :- સાંજે ૪:૦૦ થી ૬:૦૦

PEOPL’S_EDUCATION_SOCIETY દ્વારા વર્ષ ૨૦૧૨ થી ચલાવવામાં આવતા નિ:શુલ્ક કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરીને ભારત સરકાર તેમજ ગુજરા...
30/04/2025

PEOPL’S_EDUCATION_SOCIETY દ્વારા વર્ષ ૨૦૧૨ થી ચલાવવામાં આવતા નિ:શુલ્ક કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરીને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર માં સરકારી નોકરી મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ આ સેવાકાર્યમાં નિ: શુલ્ક સેવા આપનાર શિક્ષકગણ ને સન્માનિત કરવાનો કાર્યક્રમ તા ૨૬/૪/૨૫ ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડીટોરિયમ, વસ્ત્રાલ ખાતે યોજવામાં આવ્યો જેમાં સામાજિક અગ્રણીઓ શ્રી કિશોરભાઈ મકવાણા(ચેરમેન, રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગ) , શ્રી દિનેશભાઈ મકવાણા(સાંસદ,અમદાવાદ પશ્ચિમ), શ્રી દિપકભાઈ ઝાલા(એડિશનલ કમિશનર IRS) તથા શ્રી ભરતભાઈ રાઠોડ (ડીસીપી ઝોન ૨,અમદાવાદ) ને PEOPL’S_EDUCATION_SOCIETY દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
તદુપરાંત UPSC ની પરીક્ષા પાસ કરી સમાજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમ માં સન્માનિત કરવામાં આવ્યા. તમામ સમાજ ના આમંત્રિત મહાનુભાવો એ PEOPL’S_EDUCATION_SOCIETY દ્વારા આયોજિત સન્માન સમારોહ માં સમાજના મહત્વાકાંક્ષી યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું.

Address

21/686 Geetanagat Nr. Torrent POwer Office Amraiwadi
Ahmedabad
380026

Telephone

+918905314064

Website

Alerts

Be the first to know and let us send you an email when People's Education Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to People's Education Society:

Share