Nandkunvarba Mahila College

Nandkunvarba Mahila College I'm on Instagram . follow my photos and videos. https://www.instagram.co

તારીખ ૧૯-૧૨-૨૦૨૫ અને તારીખ ૨૦-૧૨-૨૦૨૫ નાં રોજ "સ્ટૃૃીંગ આટૅ" ઇવેન્ટ યોજવામાં આવી હતી જેમાં માત્ર લાકડાના પૂંઠા પર ખિલી અ...
20/12/2025

તારીખ ૧૯-૧૨-૨૦૨૫ અને તારીખ ૨૦-૧૨-૨૦૨૫ નાં રોજ "સ્ટૃૃીંગ આટૅ" ઇવેન્ટ યોજવામાં આવી હતી જેમાં માત્ર લાકડાના પૂંઠા પર ખિલી અને હથોડી થી અલગ અલગ પ્રકારની ડીઝાઇન બનાવવામાં આવી હતી જેનો ઉપયોગ ઘર સજાવટ માટે કરી શકાય છે.

18/10/2025

NANDKUNVARBA MAHILA COLLEGE DEVRAJNAGAR BHAVNAGAR

FIESTA 2025-26

આજે રોજ તારીખ ૧૫/૦૯/૨૫ અને તારીખ ૧૬/૦૯/૨૫ ના નવરાત્રી નિમિત્તે "જ્વેલરી મેકીંગ" ઈવેન્ટ રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થ...
16/09/2025

આજે રોજ તારીખ ૧૫/૦૯/૨૫ અને તારીખ ૧૬/૦૯/૨૫ ના નવરાત્રી નિમિત્તે "જ્વેલરી મેકીંગ" ઈવેન્ટ રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ કોડી, મિરર, દોરા, વગેરે મટીરિયલનો ઉપયોગ કરીને ખૂબ જ આકર્ષિત જ્વેલરી બનાવી હતી.
❤️ ❤️

Something excited happen today # Mcom Department  # creative club Activity
01/09/2025

Something excited happen today # Mcom Department # creative club Activity

Something excited happen today # Mcom department    club Activity
01/09/2025

Something excited happen today # Mcom department club Activity

આજે રોજ તારીખ ૨૨/૦૮/૨૫ અને તારીખ ૨૩/૦૮/૨૫ ના ગણેશ ચતુર્થી નિમિત્તે "ગણપતિ મેકીંગ" ઈવેન્ટ રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર...
23/08/2025

આજે રોજ તારીખ ૨૨/૦૮/૨૫ અને તારીખ ૨૩/૦૮/૨૫ ના ગણેશ ચતુર્થી નિમિત્તે "ગણપતિ મેકીંગ" ઈવેન્ટ રાખવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓને સોલંકી પૂર્વીબેન કે જેઓ ગણપતિ આર્ટીસ્ટ છે તેમના માગૅદશૅન હેઠળ ગણપતિ બનાવ્યા હતા જેમાં તેઓએ માત્ર માટી અને પાણીનો ઉપયોગ કરીને ખૂબ જ સારા ઈકો ફ્રેન્ડલી ગણેશજી બનાવ્યા હતા.

Address

Devraj Nagar
Bhavnagar
364002

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Nandkunvarba Mahila College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Nandkunvarba Mahila College:

Share