11/02/2026
આયોજિત પ્રવૃતિ નું નામ : Door to Door Plastic Awareness Program, તારીખ: 24/01/2026
ઉપસ્થિત મુખ્ય મહેમાન નું નામ: પ્રકાશભાઈ તેમજ પિડિલાઇટ ની ટીમ .
ટૂંકો અહેવાલ : શ્રીમતી કે.બી.પારેખ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ દ્વારા તારીખ 24-01-2026 રોજ “door to door plastic collection program” નું આયોજન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમ સવારે 11 થી 1 વાગ્યા સુધી રાખવામાં આવેલ જેમાં કુલ 15 વિધ્યાર્થીઓએ ભાગ લીધેલ.આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન પ્રકાશભાઈ તેમજ તેમની પિડિલાઇટ ટીમઉપસ્થિત રહેલ.આ કાર્યક્રમ દરમિયાન કોલેજ ના આજુબાજુ ના વિસ્તાર માં જય ને એમને પ્લાસ્ટિક અલગથી ભેગું કરી નજીકના PCC centre પર આપવા કહેલ તેમજ પ્લાસ્ટિક થી થતાં નુકશાન અંગે સમજાવેલ અને સાથે સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સૂકો કચરો,ભીનો કચરો અને પ્લાસ્ટિક અલગ રાખવું એ અંતર્ગત માહિતી આપેલ.