Genius Tuition Classes is an institute provide quality education for Standard 5th to 12th from more than 16 years at it's tower and sona complex branch.
ધોરણ ૧૦ અને ૧૨ માં બોર્ડની પરીક્ષાના રીઝલ્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સૌ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન.
શ્રેષ્ઠ પરિણામ અને જ્વલંત સફળતા મેળવનાર તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની ખૂબ ખૂબ શુભકામનાઓ.
જીનિયસ ટ્યુશન કલાસીસ, વિસનગર.
27/04/2026
જીનિયસ ટયુશન કલાસિસ, વિસનગરમાં નવા વર્ષ માટેના એડમિશન શરૂ થઇ ગયેલ છે.
વિધ્યાર્થી મિત્રો ધોરણ ૫ થી ૧૦ અને ધોરણ ૧૧-૧૨ સાયન્સ - આર્ટસ માં એડમિશન માટે પોતાનું નામ નોંધાવવા આજે જ સંપર્ક કરો.
જીનિયસ ટયુશન કલાસિસ - ૯૮૯૮૫ ૯૮૧૮૫
27/04/2026
જીનિયસ ક્લાસીસ ધોરણ 10 માર્ચ 2025 પરિણામ
27/04/2026
જીનિયસ ક્લાસીસ ધોરણ 10 માર્ચ 2025 પરિણામ
23/04/2026
*બેઝિક બેચ : ધોરણ 5 થી 8 માં અભ્યાસ કરતા બાળકો માટે ખુશ ખબર*
✓ધોરણ 4 થી ધોરણ 8 સુધીનું ગણિત અને અંગ્રેજી સંપૂર્ણ તૈયારી કરાવાશે
Be the first to know and let us send you an email when Genius Tuition Classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.