17/05/2026
*શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિમાં આપણે આપેલ ઓનલાઈન રિઝલ્ટ સબમિટ થયું છે કે નહીં તે .અંતે દરેક વ્યક્તિએ નીચે આપેલ લિંક પર પોતાનું નામ ચેક કરી લેવું.*
*જેમનું નામ આ લિસ્ટ માં આવેલ હશે ફક્ત તેમના રિઝલ્ટ જ સ્વીકારાયેલ ગણાશે.*
*જો તમે રીઝલ્ટ સબમિટ કરેલ છે અને આ લિસ્ટ માં તમારું નામ નથી તો રિઝલ્ટ મળેલ નથી. અને રિઝલ્ટ ફરીથી સબમિટ કરવું.*