25/06/2024
નવા એડમિશનના ફોમૅ રજીસ્ટ્રેશન કરાવવા માટે હવે માત્ર ગણતરીના દિવસો બાકી. તો આવો જઈએ ITI ચાંદખેડા અને ઓનલાઇન ફોર્મ રજીસ્ટ્રેશન કરાવીએ ઓનલાઈન ફોર્મ ભરવાનો કોઈ ચાજૅ લેવામાં આવતો નથી.
💥છેલ્લી તારીખ :30/06/24 છે