21/08/2021
*जीवने सुभाषितम्*
*'સંસ્કૃત સપ્તાહ' સમારોહ "સુભાષિતમય જીવન"*
ગુજરાત સાહિત્ય અકાદમી - ગાંધીનગર, સંસ્કૃતભારતી - પ્રચારવિભાગ તથા સેન્ટર ફોર સ્પોકન સંસ્કૃત - સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત
'સંસ્કૃત સપ્તાહ' સમારોહ "સુભાષિતમય જીવન"
સંસ્કૃત સુભાષિતોને કેન્દ્રમાં રાખીને 'સંસ્કૃત સપ્તાહ' સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં વ્યાખ્યાન માળા અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
*વ્યાખ્યાન માળા*
જીવાતા જીવનમાં સુભાષિતોની ઉપયોગિતા.
23 ઓગષ્ટ 2021, સોમવાર
સમય :- સાંજે 06:00 થી 07:30
*અર્થબોધ સ્પર્ધા*
નિર્ણાયક કહે તે સુભાષિતનો અર્થબોધ.
(નિયત કરેલા 30 સુભાષિતોમાંથી જે સ્પર્ધકને મોકલી આપવામાં આવશે.)
24 ઓગષ્ટ 2021, મંગળવાર
સમય :- સાંજે 06:00 થી 07:30
*વક્તૃત્વ સ્પર્ધા*
માનવીય સમસ્યાઓમાં સુભાષિતોની સાર્થકતા.
25 ઓગષ્ટ 2021, બુધવાર
સમય :- સાંજે 06:00 થી 07:30
*સુભાષિતગાન સ્પર્ધા*
કોઈપણ સુભાષિત પસંદ કરી શકાય (05 મિનિટ)
26 ઓગષ્ટ 2021, ગુરુવાર
સમય :- સાંજે 06:00 થી 07:30
*નિબંધ લેખન સ્પર્ધા*
વ્યક્તિત્ત્વ વિકાસમાં સુભાષિતોની ભૂમિકા
31 ઓગસ્ટ 2021, મંગળવાર સુધીમાં 1000 શબ્દોની મર્યાદામાં કોઈપણ ભાષામાં નિબંધ લખીને [email protected] પર મોકલી અપશો.
*સુભાષિત સર્જન સ્પર્ધા*
સ્વ-રચિત કોઈપણ પાંચ સંસ્કૃત સુભાષિતો 31 ઓગસ્ટ 2021, મંગળવાર સુધીમાં [email protected] પર મોકલી અપશો.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સહભાગીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે, તથા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક વિજેતાઓને વિશેષ ઈનામો પણ આપવામાં આવશે.
વધુ માહિતી માટે અમિબેન ગોહિલ 9913449446 નો સંપર્ક કરવો.
સંયોજક. :- ડૉ. અતુલ ઉનાગર
સહ સંયોજક : પ્રો. મયૂરીબેન ભાટિયા
ડૉ. હેતલબેન પંડ્યા
રજિસ્ટ્રેશન ફોર્મ (લિંક)
https://forms.gle/ZQXQywWqZhPEBTU46
નિમંત્રક
(01) *મહામાત્રશ્રી*
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
(02) *ડૉ. કમલેશકુમાર ચોક્સી*
વિભાગાધ્યક્ષ
સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિ. અમદાવાદ