SGVP Darshanam Sanskrit Sansthanam

SGVP Darshanam Sanskrit Sansthanam "Darshanam"-Centre of excellence in Vedic & Sanskrit studies - A part of Shree Swaminarayan Gurukul Sarvajiv Hitavah Trust, non profit organization. H.

Inspired by the command of Lord Shree Swaminarayan to "propagate the true knowledge" planted the seeds of the first Swaminarayan Gurukul at Rajkot was planned by His Holiness Pujya Shastriji Maharaj
Shree Dharmajivandasji Swami in 1948. Heartened by the success of re-living the ancient system, Shree Devakrishnadasji swami and Shastri shree Madhavapriyadasji swami with the blessings of H. Shree Jog

i Swami, expanded the horizons by establishing Darshanam Sanskrit Sansthanam. Shastriji Maharaj's planted seeds are growing
into a glorious tree named Sanskrit Mahavidyalaya where studies, sports and spirituality are combined.

સમાચાર પત્રો માં SGVP ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનમ્ .... SGVP Gurukul Parivar ,  SGVP Darshanam Sanskrit Sansthanam
21/04/2023

સમાચાર પત્રો માં SGVP ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનમ્ ....

SGVP Gurukul Parivar ,
SGVP Darshanam Sanskrit Sansthanam

SGVP दर्शनम संस्कृत महाविद्यालय में केन्द्रीयसंस्कृतविश्वविद्यालयः, नवदेहली मुक्तस्वाध्यायपीठम् अनौपचारिकसंस्कृतशिक्षणम्...
16/04/2023

SGVP दर्शनम संस्कृत महाविद्यालय में केन्द्रीयसंस्कृतविश्वविद्यालयः, नवदेहली मुक्तस्वाध्यायपीठम् अनौपचारिकसंस्कृतशिक्षणम् द्वारा अनौपचारिक संस्कृत प्रशिक्षण कक्षाएं

अहमदाबाद: शिक्षामंत्रालय, भारत सरकार, नई दिल्ली नवदेहली मुक्तस्वाध्यायपीठम् अनौपचारिकसंस्कृतशिक्षणम् द्वारा दर्शनम संस्कृत महाविद्यालय-एसजीवीपी में अनौपचारिक संस्कृत प्रशिक्षण कक्षाओं का आयोजन किया गया, जिसमें भारत के 25 राज्यों के संस्कृत विषय के 85 शिक्षकों को प्रशिक्षण दिया जा रहा है.

27 मार्च को आयोजित उद्घाटन समारोह में केन्द्रीय विश्वविद्यालय गांधीनगर के कुलाधिपति रमाशंकरजी, पुरानी बालकृष्णदासजी स्वामी, प्रो. शिविर समन्वयक रत्नमोहन झा, दर्शनम संस्कृत महाविद्यालय के प्राचार्य रामप्रियाजी एवं अर्जुन कुमार शामल उपस्थित थे।डॉ. रमाशंकर दुबे ने अनौपचारिक संस्कृत शिक्षा की जानकारी देते हुए संस्कृत भाषा के महत्व को बताते हुए कहा कि संस्कृत भाषाएँ विश्वभाषा की उत्पत्ति हैं। पुरानी बालकृष्णदासजी स्वामी ने उपस्थित शिक्षकों और प्रशिक्षण में भाग लेने वाले शिक्षकों का परिसर में स्वागत किया और उनके अच्छे स्वास्थ्य की कामना की।

प्रशिक्षण वर्ग में भारत के 25 राज्यों के 85 से अधिक शिक्षक शामिल हुए, बंगलौर से डॉ. विश्वास, प्रो. बनारस से प्रो. विजयनाथ शास्त्री। गोपबंधु मिश्रा, प्रो. नितिन आचार्य, डॉ. रत्नमोहन झा मौजूद थे। साथ ही दर्शनम संस्कृत महाविद्यालय के प्रधानाचार्य रामप्रियाजी, अर्जुनाचार्यजी, दर्शनम प्रशासक यज्ञवल्लभदासजी आदि भी इस प्रशिक्षण में शामिल हुए हैं। SGVP Darshanam Sanskrit Sansthanam @मुक्तस्वाध्यायपीठम् @केन्द्रीयसंस्कृतविश्वविद्यालयः

SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિધાલયમાં રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા અનૌપચારિક સંસ્કૃત પ્રશિક્ષણ વર્ગો અમદાવાદ: શિક્ષણ મંત...
15/04/2023

SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિધાલયમાં રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા અનૌપચારિક સંસ્કૃત પ્રશિક્ષણ વર્ગો

અમદાવાદ: શિક્ષણ મંત્રાલય ભારત સરકાર ન્યુ દિલ્હી રાષ્ટ્રીયસંસ્કૃત સંસ્થાન દ્વારા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય -SGVP ખાતે અનૌપચારિક સંસ્કૃત પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું હતુ, જેમાં ભારતના 25 રાજ્યોના સંસ્કૃત વિષયના 85 પ્રાધ્યાપકોનું પ્રશિક્ષણ ચાલી રહ્યું હતુ.

27 માર્ચે યોજાયેલા ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલ ગાંધીનગરના કુલપતિ રમાશંકરજી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી,પ્રશિ. શિબિરના સંયોજક રત્નમોહન ઝા, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રધાચાર્ય રામપ્રિયજી તથા અર્જુનકુમાર શામલ ઉપસ્થિત રહ્યા હતા.ઉદઘાટન પ્રસંગે ડો. રમાશંકર દૂબેએ અનૌપચારિક સંસ્કૃત શિક્ષણની માહિતી આપી હતી અને સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે સંસ્કૃત ભાષાતો વિશ્વભરની ભાષાની જનની છે. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઉપસ્થિત પ્રાધ્યાપકો તથા પ્રશિક્ષણમાં ભાગ લઈ રહેલા શિક્ષકોનું કેમ્પસમાં સ્વાગત કરી શુભકામના પાઠવી હતી.

પ્રશિક્ષણ વર્ગમાં ભારતના 25 રાજ્યોમાંથી 85 ઉપરાંત શિક્ષકો જોડાયા હતા, પ્રશિક્ષણ આપવા બેંગલોરથી ડો.વિશ્વાસ, પ્રો. વિજ્યનાથ શાસ્ત્રી, બનારસથી પ્રો. ગોપબંધુ મિશ્ર , પ્રો. નીતિન આચાર્ય, ડો. રત્નમોહન ઝા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય રામપ્રિયજી, અર્જુનાચાર્યજી, દર્શનમ્ સંચાલક યજ્ઞવલ્લભદાસજી વગેરે પણ આ પ્રશિક્ષણમાં જોડાયા છે.

તારીખ 04/04/2023 ના રોજ SGVP Darshanam Sanskrit Sansthanam ખાતે માન.કુલપતિશ્રી પ્રો.લલિત કુમાર પટેલ દ્વારા તમામ મહાવિદ્ય...
05/04/2023

તારીખ 04/04/2023 ના રોજ SGVP Darshanam Sanskrit Sansthanam ખાતે માન.કુલપતિશ્રી પ્રો.લલિત કુમાર પટેલ દ્વારા તમામ મહાવિદ્યાલયના આચાર્યશ્રીઓ ને ચાર વર્ષના B.A/ શાસ્ત્રી પાઠયક્રમ કાર્યક્રમનું P.P.Tદ્વારા માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે પૂર્વ કુલપતિશ્રી પ્રો.ગોપબન્ધુ મિશ્રજી એ આશીર્વચન આપ્યું અને સૌ સાથે મળી યુનિવર્સિટી અને મહાવિદ્યાલયનો વિકાસ થાય એ દિશામાં આગળ વધવા પ્રેરણા આપી .

શ્રી રામનવમી અને શ્રી હરિ જયંતીની હાર્દિક શુભકાનાઓ..
30/03/2023

શ્રી રામનવમી અને શ્રી હરિ જયંતીની હાર્દિક શુભકાનાઓ..

।। श्री संक्षिप्त वाल्मीकिरामायण पाठ ।।चैत्र नवरात्रि के पावनपर्व में SGVP Gurukul Parivar  गुरूकुल दर्शनम् संस्कृत संस्...
25/03/2023

।। श्री संक्षिप्त वाल्मीकिरामायण पाठ ।।
चैत्र नवरात्रि के पावनपर्व में SGVP Gurukul Parivar गुरूकुल दर्शनम् संस्कृत संस्थानम् आयोजित ।
प्रेरणा : गूरुवर्य श्री माधवप्रियदासजी स्वामीजी
गुरुवर्य श्री माधवप्रियदासजी स्वामीजी की दिव्य प्रेरणा से चैत्र नवरात्रि के पावन अवसर पर, आगामी श्री राम नवमीके उपलक्ष्य में गुडीपडवा नुतन वर्ष के पावन दिन पर प्रतिष्ठान द्वारा दर्शनम् संस्कृत संस्थान के ऋषिकुमारो एवम् अध्यापको द्वारा प्रातः श्री वाल्मीकिजी द्वारा विरचित "श्री संक्षिप्त वाल्मीकिरामायण पाठ" का पाठ किया गया ।

|| Admissions Open || SGVP Darshanam Sanskrit Sansthanam,Click here to Download Admission Form:https://dss.sgvp.org/admi...
04/03/2023

|| Admissions Open ||
SGVP Darshanam Sanskrit Sansthanam,

Click here to Download Admission Form:
https://dss.sgvp.org/admission

- નૂતન પ્રવેશ - દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ચારેય વેદ અને શાસ્ત્રાભ્યાસ માટે નૂતન પ્રવેશ. ધો-૬, પ્રથમા-૧ (ધો-૯), ધો-૧૧, શાસ્ત્રી-૧ ના વર્ગોમાં પ્રવેશ મળી શકે છે.

🗞️ મીડિયા વિભાગના સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલના મિત્રોએ લીધી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પ્રાપ્ત માન્યતા દર્શનમ્ સંસ્કૃત ...
02/03/2023

🗞️ મીડિયા વિભાગના સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલના મિત્રોએ લીધી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પ્રાપ્ત માન્યતા દર્શનમ્ સંસ્કૃત રિસર્ચ સેન્ટરના સંશોધનની નોંધ...

🗞️ News 18 Gujarati ન્યુજચેનલે લીધી દર્શનમ્ ના સંશોધનની નોંધ....

https://gujarati.news18.com/news/ahmedabad/clock-or-electric-device-run-with-cow-urine-rishikumar-of-sgvp-did-the-research-vp-1346280.html

🗞️ Divya Bhaskar Ahmedabad

https://www.divyabhaskar.co.in/local/gujarat/gir-somnath/news/rishikumar-of-darshanam-sanskrit-research-center-made-a-clock-that-runs-for-at-least-24-hours-from-cow-urine-130990706.html

🗞️દિવ્યભાસ્કર સમાચારપત્ર એ લીધી દર્શનમ્ ના સંશોધન ની નોંધ....

https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/electricity-generated-from-cow-urine-a-one-and-a-half-volt-item-could-run-for-24-hours-130986163.html

🧑‍🔬  *સાયન્સ સિટી સાયન્સ કાર્નિવલમાં વૈદિકવિજ્ઞાન* ⏱️ *અમદાવાદમાં દર્શનમ્ સંસ્કૃત સંશોધન કેન્દ્રના ઋષિકુમારએ બનાવિ ગૌમૂત...
01/03/2023

🧑‍🔬 *સાયન્સ સિટી સાયન્સ કાર્નિવલમાં વૈદિકવિજ્ઞાન*
⏱️ *અમદાવાદમાં દર્શનમ્ સંસ્કૃત સંશોધન કેન્દ્રના ઋષિકુમારએ બનાવિ ગૌમૂત્રમાંથી ચાલતી ઘડિયાળ* .

ગૌમૂત્ર, જેનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં થાય છે, તે વીજળી પણ ઉત્પન્ન કરી શકે છે. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણાથી કાર્યરત SGVP દર્શનમ સંશોધન કેન્દ્રના ઋષિકુમારોએ શ્રી લક્ષ્મીનારાયણ ગુરૂજીના માર્ગદર્શનમાં સાયન્સસિટી સાયન્સ કાર્નિવલમાં એક પ્રયોગ હાથ ધર્યો છે જેમાં ગૌમૂત્રમાંથી ઈલેક્ટ્રિક કરંટ જનરેટ કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકના કન્ટેનરમાં બે લિટર જેટલું ગૌમૂત્ર નાખીને તેમાં બે ઝીંક અને તાંબાની બનેલી પટ્ટી નાખવામાં આવે છે.ઈલેક્ટ્રિક વાયરની મદદથી આ પ્રક્રિયા દ્નારા ઈલેક્ટ્રોનિક વોલ ક્લોક ચલાવવા માટે પૂરતો ઈલેક્ટ્રિક કરંટ જનરેટ થાય છે.

એક લિટર તાજુ ગૌમૂત્ર, તાંબા અને જસતના ઈલેક્ટ્રિક વાયરની મદદથી, લગભગ બે વોલ્ટ પાવર ઉત્પન્ન કરી શકાય છે જે ઓછામાં ઓછા 24 કલાક અને પ્રયોગ પછી વધુમાં વધુ 15 દિવસ સુધી ઘડિયાળ ચલાવી શકે છે.
ઋષિકુમાર ધૃપલ જોષિ અને યશ જોષિએ જણાવ્યું હતું કે, "અમે આ SGVP દર્શનમ સંશોધન કેન્દ્રમાં વેદ-શાસ્ત્રમાં રહેલા વૈદિક વિજ્ઞાન પર સંશોધન કરી રહ્યા છીએ અમે ઋષિકુમારો હવે શાળામાં નાના સ્ટડી લેમ્પ અને મોબાઈલ ચાર્જરમાં ઈલેક્ટ્રિ્સિટી માટે ગૌમૂત્રનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યા છે."

દર્શનમ સંસ્કૃત સંસ્થાનમ્ ના આચાર્ય શ્રી સુભાષગુરૂજીએ જણાવ્યું હતું કે "આવા પ્રયોગો વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક માનસિકતા જાળવવામાં મદદ કરે છે. કોઈ પણ શીખી શકે છે કે વૈદિક વિજ્ઞાન દ્વારા કુદરતી સંસાધનોનો વધુ કાર્યક્ષમ રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય છે"

SGVP દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનમ અમદાવાદ

SGVP Darshanam Sanskrit Sansthanam SGVP Gurukul Parivar SGVP Gurukul Memnagar SGVP Gurukul Ribda

।। प्रातः कालीन प्रार्थना।।दर्शनम् संस्कृत संस्थानम् के आचार्यो एवं ऋषिकुमारो द्वारा विद्यालय प्रारम्भ होते ही प्रातः का...
23/02/2023

।। प्रातः कालीन प्रार्थना।।
दर्शनम् संस्कृत संस्थानम् के आचार्यो एवं ऋषिकुमारो द्वारा विद्यालय प्रारम्भ होते ही प्रातः कालीन प्रार्थनासभा को बहुउद्देशीय बनाने का प्रयास किया गया है । प्रार्थनासभा जो एकाग्रता, समर्पण, ज्ञान और सूचना, रचनात्मकता, सतर्कता प्राप्त करने के लिए अग्रणी होति है । जिसमें एक बहुउद्देशीय कक्षा की तरह सुविचार,योगा, समाचार पाठन, कविता पाठ, प्रेरणवर्धक कथाओं का वाचन, शारीरिक अभ्यास, प्रतिदिन एक शिक्षक का सम्बोधन, तथा प्रधानाचार्य का सम्बोधन होता है। एक छात्र का भाषण संचारकौशल को बढ़ाने के लिए शामिल है। भाषा कौशल बढ़ाने के लिए सप्ताह में एक बार पुस्तक की समीक्षा का आयोजन किया जाता है। इस तरह प्रातःकालीन सभा दर्शनम् संस्कृत संस्थानम् की एक विशिष्ट गतिविधि है ।

Address

SGVP Campus, SGVP Circle, S-G Highway
Ahmedabad
382481

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

+912717242141

Alerts

Be the first to know and let us send you an email when SGVP Darshanam Sanskrit Sansthanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to SGVP Darshanam Sanskrit Sansthanam:

Share