24/05/2026
Russia’s Deadly Assault on Ukraine: રશિયાનો યુક્રેન પર પ્રલયકારી હુમલો, આખી રાતમાં 690 એટેક, પરમાણુ ક્ષમતા ધરાવતી ‘ઓરેશ્નિક’ મિસાઈલ છોડાતાં હાહાકાર
Russia’s Deadly Assault on Ukraine: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત ભયાનક સ્તરે પહોંચી ગયું છે. રવિવારે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને પ્રલયકારી હુમલો કર્યો છે. રશિયન સેનાએ આખી રાત દરમિયાન 600 ડ્રોન અને 90 મિસાઈલો સહિત કુલ 690 હુમલા કરીને યુક્રેનની રાજધાની કિવ સહિતના વિસ્તારોને ધ્રુજાવી દીધા હતા. આ ભીષણ હુમલામાં 4 લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે, જ્યારે શાળા, બજાર અને રહેણાંક વિસ્તારો બળીને ખાખ થઈ ગયા છે....
Russia’s Deadly Assault on Ukraine: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત ભયાનક સ્તરે પહોંચી ગયું છે. રવિવારે રશિયાએ યુક્રેન પર .....