Kamani Science & Prataprai Arts College - Amreli

Kamani Science & Prataprai Arts College - Amreli Kamani Science College - Amreli Mehta with the objectives of promoting higher education in this region. The trust has an academic campus of 105 acres of land.

Keeping in mind with noble gesture, the Amreli Jilla Vidhyasabha as a registered trust and society came in to existence under the president ship, The First Chief Minister of Gujarat Dr. Jivraj N. Kamani Science College was established in 1962 with 90 students. It imparts degree level courses like, Mathematics, Chemistry, Physics, Botany, Zoology and Computer Applications (Vocational). The catchmen

ts area of the college is the entire Amreli district and neighbuoring sub division of other districts.

Share
03/04/2025

Share

31/03/2025

16/05/2024
અમરેલી શિક્ષણ જગત નો જગમગતો સિતારો આથમી ગયોકમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને બાહોશ અને નીડ...
03/12/2020

અમરેલી શિક્ષણ જગત નો જગમગતો સિતારો આથમી ગયો

કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને બાહોશ અને નીડર વ્યક્તિ એવા ગુરુ ડી.પી.વિરાણી સાહેબને નત મસ્તક શ્રદ્ધાંજલિ

Tag your KSC friends!
28/11/2017

Tag your KSC friends!

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ જુડો (ભાઇઓ)ની સ્‍પર્ધા શ્રી જે.જે. કુંડલીયા કોમર્સ કોલેજ, રાજકોટના યજમાનપદે તા....
28/09/2017

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ જુડો (ભાઇઓ)ની સ્‍પર્ધા શ્રી જે.જે. કુંડલીયા કોમર્સ કોલેજ, રાજકોટના યજમાનપદે તા. ર0/9/ર017ના રોજ યોજાઇ હતી. જેમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની જુદી જુદી કોલેજના અલગ અલગ વજન ગ્રુપના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં શ્રી અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્‍સ કોલેજ અને પ્રતાપરાય આર્ટસ કોલેજના ખેલાડી વેકરીયા યશ પ6 કિ.ગ્રા. વજન ગ્રુપમાં તથા જાવિયા કિશન 90 કિ.ગ્રા. વજન ગ્રુપમાં સિલ્‍વર મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યુ હતુ. આ તકે કોલેજના પ્રિન્‍સિપાલ ડો. અતુલભાઇ પટેલ, વાઇસ ચેરમેન પ્રિન્‍સિપાલ ડો. એ.જે. ચંદ્રવાડીયા તથા તમામ સ્‍ટાફ પરિવારે બંને ખેલાડીઓ તથા તેમના કોચ ડો. એ.જી. કુરેશીને અભિનંદન પાઠવ્‍યા હતા.

Address

Kamani Science College
Amreli
365601

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm
Sunday 8am - 12pm

Telephone

+912792222047

Alerts

Be the first to know and let us send you an email when Kamani Science & Prataprai Arts College - Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Kamani Science & Prataprai Arts College - Amreli:

Share