N.S.Patel Arts College, Anand- Autonomous

N.S.Patel Arts College, Anand- Autonomous The college offers courses from UG to Doctoral level.

“A College with a Difference,” as it is popularly known; N S Patel Arts (Autonomous) College was started way back in 1970 with a view to imparting value-based education.

‘વંદે માતરમ્’ના 150 વર્ષ : રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતો પ્રેરણાદાયી કાર્યક્રમ ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્...
11/09/2026

‘વંદે માતરમ્’ના 150 વર્ષ : રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતો પ્રેરણાદાયી કાર્યક્રમ

‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે આણંદ ભાજપ યુવા મોરચા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ, આણંદ (ઓટોનોમસ)ના આચાર્ય પ્રો. પ્રશાંત પટેલે વિદ્યાર્થીઓને ‘વંદે માતરમ્’ ગીતના ઐતિહાસિક મહત્ત્વ, તેની રચનાની પશ્ચાદભૂમિ તથા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેની પ્રેરણાદાયી ભૂમિકા વિશે માહિતગાર કર્યા હતા. તેમણે ‘વંદે માતરમ્’ માત્ર એક ગીત નહીં, પરંતુ રાષ્ટ્રપ્રેમ, એકતા અને સ્વાતંત્ર્યની ભાવનાનું પ્રતીક હોવાનું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ – યુવા મોરચા જિલ્લા મહામંત્રી, ધ્રુમિલ મહેતા – કારોબારી સભ્ય, જયેન્દ્ર પટેલ – આણંદ શહેર ભાજપ મહામંત્રી, ક્રિષ્નાબેન ભટ્ટ – જિલ્લા યુવા મોરચા ઉપ-પ્રમુખ, હિમાંશુભાઈ જીલેટવાલ – જિલ્લા કાર્યાલય મહામંત્રી, યુવા મોરચા તથા જાતિન પટેલ – જિલ્લા કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત કોલેજના અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

‘વંદે માતરમ્’ના 150 વર્ષની આ ઉજવણી નવી પેઢીને આપણા સ્વાતંત્ર્યસંગ્રામના ગૌરવશાળી ઇતિહાસ અને રાષ્ટ્રભાવનાના મૂળ સાથે જોડવાનું એક સુંદર માધ્યમ બની.

વંદે માતરમ્!
ભારત માતા કી જય!

🎓✨ Heartiest Congratulations to Dr. Moinkhan Pathan! ✨🎓Heartiest congratulations to Dr. Moinkhan Pathan, Assistant Profe...
10/09/2026

🎓✨ Heartiest Congratulations to Dr. Moinkhan Pathan! ✨🎓

Heartiest congratulations to Dr. Moinkhan Pathan, Assistant Professor, Department of Economics, on the successful completion of his Ph.D. from Shri Govind Guru University, Godhra. 🎓📚

This remarkable achievement is a testament to his dedication, perseverance, and commitment to academic excellence and research.

We also extend our sincere congratulations and gratitude to his research guide, Dr. Vinodkumar Prajapati, Associate Professor, Gujarat Arts & Commerce College, for his prestigious guidance, valuable mentorship, and constant support throughout this scholarly journey.

🌸 Wishing Dr. Moinkhan Pathan continued success and many more accomplishments in the field of education, economics, and research.

🏆 આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સ્વાતિ પટેલની બેવડી સિદ્ધિકૉલેજની FYBA Englishની વિદ્યાર્થીની સ્વાતિ અજયકુમાર પટેલે Bangk...
08/09/2026

🏆 આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં સ્વાતિ પટેલની બેવડી સિદ્ધિ

કૉલેજની FYBA Englishની વિદ્યાર્થીની સ્વાતિ અજયકુમાર પટેલે Bangkok, Thailand ખાતે તા. 5 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાયેલી 4th UYSF Asia Pacific Yogasana Sports Championship 2026માં શાનદાર પ્રદર્શન કરી 19–20 Years Girls – Traditional Yoga કેટેગરીમાં Gold Medal મેળવ્યો.

આ ઉપરાંત Junior Girls Group કેટેગરીમાં “Champion of Champions”નો ખિતાબ મેળવી સ્વાતિએ વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

Sports Quota હેઠળ અભ્યાસ કરતી તેમજ NCC Cadet તરીકે સક્રિય સ્વાતિ પટેલની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ SPETના મેનેજિંગ ટ્રસ્ટી મા. બી.એન.પટેલ સર, જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી શ્રી અન્વેષભાઈ પટેલ, OSD શ્રી એમ.જી. મન્સૂરી, કૉલેજના આચાર્ય પ્રો. પ્રશાંત પટેલ, સ્પોર્ટ્સ વિભાગના હરેન્દ્રસિંહ સોલંકી, ડો. ડિમ્પલ પટેલ તથા સમગ્ર કૉલેજ પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતા.

04/09/2026

Boxing and Fitness Training Centre - NSPAC

Boxing Practice Session

🎓 SPECIAL CAMPUS PLACEMENT DRIVE 2026 💼તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગ્રેજ્યુએટ થઈ રહેલા તથા પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓ માટે...
03/09/2026

🎓 SPECIAL CAMPUS PLACEMENT DRIVE 2026 💼

તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગ્રેજ્યુએટ થઈ રહેલા તથા પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓ માટે વિશેષ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું.

🏢 LIC of India | Axis Bank | Tata Indian Institute of Skills

વિદ્યાર્થીઓને કારકિર્દીની તકો પૂરી પાડવાના આ પ્રયાસમાં આચાર્ય પ્રો. ડૉ. પ્રશાંત પટેલના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ સેલના કન્વીનર ડૉ. શૈલેષગિરી ગોસાઈ તથા સભ્યો ડૉ. કનુભાઈ ભવા અને પ્રા. રોહનભાઈ શાહનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો. 🤝

✨ Empowering Students with Career Opportunities & Building a Brighter Future.

Today, on 03/09/2026 at 3:00 PM, a RAB meeting was organized at N S Patel Arts College, Anand (Autonomous).The meeting w...
03/09/2026

Today, on 03/09/2026 at 3:00 PM, a RAB meeting was organized at N S Patel Arts College, Anand (Autonomous).

The meeting was graced by the RAB members (University Nominee) of Sardar Patel University:
Dr. Mahendra Nai Sir
Dr. Hemant Dave Sir
Dr. Bharat Patel Sir
Dr. Paresh Trivedi Sir
Dr. Sonal Bhatt Madam
Dr. Ila Makwana Madam

Along with them, our college Principal Dr. Prof. Prashant Patel Sir, Heads of all Departments, and Head of the Research Department, Mr. Moin Malek Sir, were present.

The process for PhD admissions for the new academic year 2026-27 was conducted as per the rules of Sardar Patel University.

For this, the entire family of N S Patel Arts College, Anand (Autonomous) deserves congratulations.

🎓 Admissions Open | 2026–27N. S. Patel Arts College, Anand ખાતે Skill Development, Enrichment & Certificate Courses માટે...
31/08/2026

🎓 Admissions Open | 2026–27

N. S. Patel Arts College, Anand ખાતે Skill Development, Enrichment & Certificate Courses માટે પ્રવેશ શરૂ!

✨ Skill Development – 3 Months
✨ Enrichment Courses – 6 Months
✨ Certificate Courses – 12 Months

📚 વિવિધ વિષયોમાં રોજગારલક્ષી અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો.
🎯 Learn. Enrich. Empower.

📌 Entry Level: 12th & Above

🎓✨ One-Day Educational Tour to SOU, Kevadiya ✨The Department of Vocational Studies, N. S. Patel Arts College, Anand (Aut...
26/08/2026

🎓✨ One-Day Educational Tour to SOU, Kevadiya ✨

The Department of Vocational Studies, N. S. Patel Arts College, Anand (Autonomous) organized a One-Day Educational Tour to Statue of Unity, Kevadiya on 20th August 2026, with 56 students and 6 faculty members.

The tour included visits to the Valley of Flowers, Sardar Sarovar Dam, Statue of Unity, Narmada Aarti and Laser Show — making it a meaningful experience beyond the classroom. 🌟

The successful ex*****on of the tour was carried out under the guidance of our Head of the Department, Dr. Ashav Patel, with the support and coordination of the faculty members and students. 🙌

Career Management Essentials WorkshopThe Department of Social Work, N. S. Patel Arts College, Anand (Autonomous), organi...
25/08/2026

Career Management Essentials Workshop

The Department of Social Work, N. S. Patel Arts College, Anand (Autonomous), organised a workshop on "Career Management Essentials" on 24 August 2026, in collaboration with Pratham Info Tech Foundation, e-Education for All, and IBM SkillsBuild.

The session covered career planning, employability skills and professional development, helping students identify opportunities and prepare for the evolving professional world. 80 students from FY BSW, MSW, and MSW (HR) attended.

The workshop strengthened students' competencies, empowering them to approach their careers with greater confidence.

Department of Social Work,
N. S. Patel Arts College, Anand (Autonomous)

સર્વે પુસ્તક પ્રેમીઓને  જણાવવાનું કે આવતી કાલે તા 26/08/2026 બુધવારના રોજ પણ પુસ્તક મેળો ખુલ્લો રહેશે.
25/08/2026

સર્વે પુસ્તક પ્રેમીઓને જણાવવાનું કે આવતી કાલે તા 26/08/2026 બુધવારના રોજ પણ પુસ્તક મેળો ખુલ્લો રહેશે.

Address

Near N. S Patel Circle, Bhalej Rd, Ganesh Colony
Anand
388001

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

+912692250640

Alerts

Be the first to know and let us send you an email when N.S.Patel Arts College, Anand- Autonomous posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to N.S.Patel Arts College, Anand- Autonomous:

Shortcuts

Share