GOVT ARTS College Bhanvad

GOVT ARTS College Bhanvad Education

જે વિદ્યાર્થીઓ ના અભ્યાસ પૂર્ણ થાય તેઓ PM INTERNSHIP યોજનાનો લાભ લઈ શકે છે...કોઈ પણ નામાંકિત કંપનીમાં...
06/04/2026

જે વિદ્યાર્થીઓ ના અભ્યાસ પૂર્ણ થાય તેઓ PM INTERNSHIP યોજનાનો લાભ લઈ શકે છે...કોઈ પણ નામાંકિત કંપનીમાં...

  महिला दिवस का इतिहास बहुत पुराना है और इसका आरंभ 20वीं सदी की शुरुआत में हुआ। 1908 में, अमेरिका के न्यूयॉर्क शहर में, ...
08/03/2026


महिला दिवस का इतिहास बहुत पुराना है और इसका आरंभ 20वीं सदी की शुरुआत में हुआ। 1908 में, अमेरिका के न्यूयॉर्क शहर में, महिलाओं ने अपने काम के अधिकार और वोट देने के अधिकार के लिए एक बड़ा प्रदर्शन किया। बाद में, 1910 में, कोपेनहेगन में आयोजित एक अंतरराष्ट्रीय सम्मेलन में पहली बार अंतरराष्ट्रीय महिला दिवस मनाने का प्रस्ताव रखा गया। धीरे-धीरे, यह दिन दुनिया भर में महिलाओं के अधिकार, समानता और उनके योगदान को याद करने का एक महत्वपूर्ण दिन बन गया।हर साल 8 मार्च को हम अंतरराष्ट्रीय महिला दिवस मनाते हैं, एक ऐसा दिन जो महिलाओं की शक्ति, संघर्ष और उपलब्धियों को सलाम करता है। प्राचीन काल से ही नारी ने समाज को दिशा दी है। पहले वह घर की सीमाओं तक ही सीमित थी, लेकिन आज विज्ञान, राजनीति, व्यवसाय, खेल और हर क्षेत्र में नारी का जलवा है। यह दिन हमें नारी के संघर्ष, उसके सपनों और समानता के प्रति उसकी इच्छा का सम्मान करने का मौका देता है। हम सब मिलकर एक ऐसी दुनिया की ओर बढ़ रहे हैं, जहाँ हर नारी अपने सपनों को पूरा करने में सक्षम हो।

સરકારી વિનયન કોલેજ ભાણવડના વિદ્યાર્થીઓ દ્વારા ૭-૩-૨૦૨૬ના રોજ જામનગર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત મેગા જોબ પ્લેસમેન્ટ ...
07/03/2026

સરકારી વિનયન કોલેજ ભાણવડના વિદ્યાર્થીઓ દ્વારા ૭-૩-૨૦૨૬ના રોજ જામનગર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત મેગા જોબ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લઈ ઇન્ટરવ્યુ આપી રોજગારી માટે પોતાની દાવેદારી નોંધાવી.
વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા તથા વ્યવસ્થાપક તરીકે પ્રા ડી એલ ત્રિવેદીએ આચાર્યશ્રી ડૉ આર એસ રાઠોડના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી હતી.

જિલ્લા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દેવભૂમિ દ્વારકાના સૌજન્યથી 27/02/2026ના રોજ સરકારી કોલેજ ભાણવડ ખાતે યુવા સંસદનું આયોજ...
27/02/2026

જિલ્લા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દેવભૂમિ દ્વારકાના સૌજન્યથી 27/02/2026ના રોજ સરકારી કોલેજ ભાણવડ ખાતે યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત ભારતને લગત વિષયો અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર પોતાની વાત રજૂ કરવામાં આવી હતી.આ ઉપરાત કવચ કેન્દ્ર અંતર્ગત અવર્નેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાયબર ક્રાઈમના ભૂતપૂર્વ PSI અને વર્તમાન રાણાવાવ કોલેજના પ્રાધ્યાપક ડૉ સુભાષભાઈ ઓડેદરા દ્વારા વિદ્યાર્થીઓ ને વાત કરવામાં આવી હતી. કાર્યક્રમ નું આયોજન આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ડૉ ડી એલ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

Rusa com 12 અંતર્ગત શેરબજાર સંબંધિત introduction to Mutual Funds વિષય ઉપર 45 કલાકના સર્ટીફીકેટ કોર્સનું આયોજન કરવામાં આવ...
04/02/2026

Rusa com 12 અંતર્ગત શેરબજાર સંબંધિત introduction to Mutual Funds વિષય ઉપર 45 કલાકના સર્ટીફીકેટ કોર્સનું આયોજન કરવામાં આવેલ જેથી વિદ્યાર્થીઓને રોજગાર લક્ષી તાલીમ મળી રહે.આ અન્વયે જેમાં Finax એજન્સી તરફથી એક્સપર્ટ ચેતનાબેન જોશી કાર્ય કરશે આ કોર્સના આરંભ અન્વયે ડો એન.કે. દિવરણીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરી એસ્પર્ટનો પરિચય આપવામાં આવેલ ત્યારબાદ આચાર્યશ્રી ડૉ.આર.એસ રાઠોડ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ તેમજ સંચાલન પ્રા.ડીએલ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.આ તકે સ્ટાફ અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ના માર્ગદર્શન હેઠળ ડૉ અશોકકુમાર દ્વારા કરવામાં આવેલ.

ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા વિધાર્થીઓને તદ્દન ફ્રી કોર્ષ Finax એજન્સી દ્વારા kcg અમદાવાદના સહયોગ થી આવતી કાલ...
03/02/2026

ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા વિધાર્થીઓને તદ્દન ફ્રી કોર્ષ
Finax એજન્સી દ્વારા kcg અમદાવાદના સહયોગ થી આવતી કાલ ૪-૨-૨૬ થી રોજ સવારે 8.00કલાકે રૂસા વોકેશનલ કોર્સ *મ્યુચલ ફંડને જાણો * શરૂ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓને રોજગાર લક્ષી તાલીમ આપવામાં આવશે તેમજ શેરબજાર તથા અન્ય બજાર લક્ષી માહિતી પૂરી પાડવામાં આવશે

સરકારી વિનયન કોલેજ ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે આજ 31-01-2026ના રોજ ઉદીશા ક્લબ દ્વારા આયોજિત પાંચ દિવસનો ફોટોગ્રાફી...
31/01/2026

સરકારી વિનયન કોલેજ ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે આજ 31-01-2026ના રોજ ઉદીશા ક્લબ દ્વારા આયોજિત પાંચ દિવસનો ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફી કોર્સનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અભિપ્રાયો રજૂ કરવામાં આવેલ હતા આ તકે ટ્રેનર કો ઓર્ડીનેટર ડૉ.એમ.પી જોશી તથા કોલેજ સ્ટાફે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા. આચાર્યશ્રી દ્વારા પ્રાસંગિક વાત કરવામાં આવી હતી.

સરકારી વિનયન કોલેજ ભાણવડ ખાતે ઉદિશા ક્લબ દ્વારા  વિદ્યાર્થીઓના રોજગાર અને સ્કીલ વિકાસ માટે 27-1-2026થી વિડિઓ અને ફોટોગ્ર...
27/01/2026

સરકારી વિનયન કોલેજ ભાણવડ ખાતે ઉદિશા ક્લબ દ્વારા વિદ્યાર્થીઓના રોજગાર અને સ્કીલ વિકાસ માટે 27-1-2026થી વિડિઓ અને ફોટોગ્રાફી ને લગત એક સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં આવેલ જેમાં એક્સપર્ટ તરીકે જામનગર થી જયદેવસિંહ રાઠોડ ઉપસ્થિત રહેલ આ તકે કોલેજના વિદ્યાર્થીઓ કોલેજ સ્ટાફ, તથા આચાર્યશ્રી ઉપસ્થિત રહી પ્રાસંગિક વાત કરેલ.

SIR કામગીરી અંતર્ગત સરકારી કોલેજ ભાણવડના અધ્યાપકશ્રી ૮૧ખંભાળીયા મતદાર વિભાગ માં ભાણવડ તાલુકામાં ડૉ.અશોકકુમારને બેસ્ટ સેક...
25/01/2026

SIR કામગીરી અંતર્ગત સરકારી કોલેજ ભાણવડના અધ્યાપકશ્રી ૮૧ખંભાળીયા મતદાર વિભાગ માં ભાણવડ તાલુકામાં ડૉ.અશોકકુમારને બેસ્ટ સેક્ટર ઓફિસર તથા કોલેજની ELC કલબને શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે પ્રમાણપત્ર પ્રાપ્ત થયું.

जम्मू कश्मीरमें दुर्घटना वश शहीद हुए देश के सैनिकों को NCC यूनिट और कॉलेज परिवार द्वारा श्रद्धांजलि अर्पित की गई।
24/01/2026

जम्मू कश्मीरमें दुर्घटना वश शहीद हुए देश के सैनिकों को NCC यूनिट और कॉलेज परिवार द्वारा श्रद्धांजलि अर्पित की गई।

સુરક્ષા સેતુ સોસાયટી દેવભૂમિ દ્વારકાના સૌજન્ય થી વિદ્યાર્થીઓ ને સુરક્ષા સેતુ રથ દ્વારા વિદ્યાર્થીઓ ને વિવિધ ફ્રોડ તથા રો...
16/01/2026

સુરક્ષા સેતુ સોસાયટી દેવભૂમિ દ્વારકાના સૌજન્ય થી વિદ્યાર્થીઓ ને સુરક્ષા સેતુ રથ દ્વારા વિદ્યાર્થીઓ ને વિવિધ ફ્રોડ તથા રોડ સેફ્ટી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું.

Address

PATIYA Road
Bhanvad

Alerts

Be the first to know and let us send you an email when GOVT ARTS College Bhanvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to GOVT ARTS College Bhanvad:

Share