YUVA Career Academy Step To Real World - Bhavnagar

YUVA Career Academy Step To Real World - Bhavnagar our vision
education is most important at this time
you will nothing if you have not proper knowled

our vision
education is most important at this time
you will nothing if you have not proper knowledge

we provide educational information to all our friends

03/05/2026

ગરમી વધી રહી છે પરંતુ તમારી સાવચેતી તમને સુરક્ષિત રાખી શકે છે

સ્વસ્થ રહેવા માટે આ સરળ પગલાં અપનાવો:
પાણી પૂરતું પીવો, હળવા કપડાં પહેરો અને તડકામાંથી બચો.

🌞 **માનવતાનું એક ડગલું, અબોલ જીવો માટે...** 🐾🐦ભીષણ ગરમી અને આકરા તાપમાં જ્યારે આપણે એસી કે પંખા નીચે પણ પરેશાન થઈ જઈએ છી...
27/04/2026

🌞 **માનવતાનું એક ડગલું, અબોલ જીવો માટે...** 🐾🐦
ભીષણ ગરમી અને આકરા તાપમાં જ્યારે આપણે એસી કે પંખા નીચે પણ પરેશાન થઈ જઈએ છીએ, ત્યારે વિચારો પેલા અબોલ પક્ષીઓ અને પ્રાણીઓની શું હાલત થતી હશે?
તરસ્યા જીવની તરસ છિપાવવી એ સૌથી મોટું પુણ્યનું કામ છે. ચાલો, આ ઉનાળામાં આપણે એક નાનકડો સંકલ્પ કરીએ:
💧 **શું કરી શકાય?**
* ઘરની અગાશી, બારી કે બાલ્કનીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકો.
* શેરીના કૂતરા કે ગાયો માટે અવેડા અથવા મોટા વાસણમાં ચોખ્ખું પાણી ભરો.
* નિયમિત રીતે આ વાસણો સાફ કરી તેમાં તાજું પાણી ભરો.
તમારો એક નાનકડો પ્રયાસ કોઈનો જીવ બચાવી શકે છે! 🙏
# # **Happy To Help:** 9033474849
**Yuva Career Academy Bhavnagar:** 9016808018
**વધુ માહિતી માટે:** દર્શક ધાંધલીયા - 9427211884

** Humanity YuvaCareerAcademy WaterForBirds**

🩺💉🩸*હેલ્થ માસ્ટરબેચ 2026*🩸💉🩺🚀 હેલ્થ વિભાગમાં સરકારી નોકરીનું સપનું હવે થશે સાકાર! 🏥જ્યારે સવાલ તમારી કારકિર્દીનો હોય, ત્...
28/03/2026

🩺💉🩸*હેલ્થ માસ્ટરબેચ 2026*🩸💉🩺
🚀 હેલ્થ વિભાગમાં સરકારી નોકરીનું સપનું હવે થશે સાકાર! 🏥

જ્યારે સવાલ તમારી કારકિર્દીનો હોય, ત્યારે શ્રેષ્ઠ નહીં... સર્વશ્રેષ્ઠ જ પસંદ કરો! 🏆

યુવા કરિયર એકેડેમી - ભાવનગર લાવે છે આગામી ખૂબ જ મોટી પંચાયત અને મહાનગરપાલિકા, ગૌણસેવામંડળની ભરતીઓ માટે સ્પેશિયલ બેચ!
📝 ઓફલાઈન 📱ઓનલાઇન બન્ને
🔥 શા માટે આ બેચ ? 🔥
🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓
EWS/OBC/SC/ST કેટેગરીના વિદ્યાર્થી ભાઈઓ અને બહેના માટે ફ્રી શિક્ષણ - ફ્રી બેચ
✅ સંપૂર્ણ તૈયારી (All Subjects):* અહીં માત્ર હેલ્થ નહીં, પણ મેરિટ બનાવતા તમામ વિષયોની તૈયારી કરાવવામાં આવશે:
🩺 *હેલ્થ* (નવા સિલેબસ મુજબ)
🧮 *ગણિત & રીઝનીંગ* (શોર્ટકટ ટ્રીક્સ સાથે)
🇬🇧 *અંગ્રેજી & ગુજરાતી વ્યાકરણ*
📘 બંધારણ , કમ્પ્યુટર, સાંસ્કૃતિક વારસો,જનરલ નોલેજ
📱🆓 રેકોર્ડેડ કોર્સ રિવિઝન માટે
✅ ઓનલાઇન + ઓફલાઇન સુવિધા:
ઘરે બેઠા લાઈવ ભણો અથવા એકેડેમી પર રૂબરૂ આવીને તૈયારી કરો!

✅ *શ્રેષ્ઠ પરિણામનો વિશ્વાસ:*
ગુજરાત પંચાયતની પરીક્ષાઓ અને નગર પાલિકાઓમાં સૌથી વધુ સફળ ઉમેદવાર આપનાર એકમાત્ર સંસ્થા!

💎 વિશેષતાઓ:
📍 અનુભવી ફેકલ્ટી દ્વારા ડિજિટલ માધ્યમથી શિક્ષણ.
📍 ૧૭૦ થી વધુ ટોપિક, વીકલી અને મોડલ ટેસ્ટ.
📍 ફ્રી એડવાન્સ મટીરીયલ્સ અને રીડીંગ રૂમ.
📍 બહારગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા.

📅 નવી બેચ પ્રારંભ: 28-03-2026
⏰ સમય: સાંજે 06:30 વાગ્યે
💰 જૂના વિદ્યાર્થીઓ માટે 50% સ્પેશિયલ ડિસ્કાઉન્ટ!
📱📱📱📱📱📱📱*ઓનલાઇન લાઇવ LIVE બેચ કોર્સ ખરીદવા માટે*
☑️https://czzgf.courses.store/818751?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

📲 *Dowanload Shree Yuva Digital Class Application*
https://play.google.com/store/apps/details?id=co.lily.czzgf&hl=en_IN&pli=1

👉 *આજે જ રજીસ્ટ્રેશન કરાવો:*
📞 કોલ કરો: 9016808018
📍 સ્થળ: યુવા કરિયર એકેડેમી, ભાવનગર.
🎯 તમારો આજનો નિર્ણય, તમારી આવતીકાલની સરકારી નોકરી!

Congratulations 🎉🎉
25/03/2026

Congratulations 🎉🎉

Congratulations
25/03/2026

Congratulations

🩺💉🩸*હેલ્થ માસ્ટરબેચ 2026*🩸💉🩺🚀 હેલ્થ વિભાગમાં સરકારી નોકરીનું સપનું હવે થશે સાકાર! 🏥જ્યારે સવાલ તમારી કારકિર્દીનો હોય, ત્...
23/03/2026

🩺💉🩸*હેલ્થ માસ્ટરબેચ 2026*🩸💉🩺
🚀 હેલ્થ વિભાગમાં સરકારી નોકરીનું સપનું હવે થશે સાકાર! 🏥

જ્યારે સવાલ તમારી કારકિર્દીનો હોય, ત્યારે શ્રેષ્ઠ નહીં... સર્વશ્રેષ્ઠ જ પસંદ કરો! 🏆

યુવા કરિયર એકેડેમી - ભાવનગર લાવે છે આગામી ખૂબ જ મોટી પંચાયત અને મહાનગરપાલિકા, ગૌણસેવામંડળની ભરતીઓ માટે સ્પેશિયલ બેચ!
📝 ઓફલાઈન 📱ઓનલાઇન બન્ને
🔥 શા માટે આ બેચ ? 🔥
🆓 🆓 🆓 🆓 🆓 🆓 🆓
EWS/OBC/SC/ST કેટેગરીના વિદ્યાર્થી ભાઈઓ અને બહેના માટે ફ્રી શિક્ષણ - ફ્રી બેચ
✅ સંપૂર્ણ તૈયારી (All Subjects):* અહીં માત્ર હેલ્થ નહીં, પણ મેરિટ બનાવતા તમામ વિષયોની તૈયારી કરાવવામાં આવશે:
🩺 હેલ્થ (નવા સિલેબસ મુજબ)
🧮 ગણિત & રીઝનીંગ (શોર્ટકટ ટ્રીક્સ સાથે)
🇬🇧 અંગ્રેજી & ગુજરાતી વ્યાકરણ
📘 બંધારણ , કમ્પ્યુટર, સાંસ્કૃતિક વારસો,જનરલ નોલેજ
📱🆓 રેકોર્ડેડ કોર્સ રિવિઝન માટે
✅ ઓનલાઇન + ઓફલાઇન સુવિધા:
ઘરે બેઠા લાઈવ ભણો અથવા એકેડેમી પર રૂબરૂ આવીને તૈયારી કરો!

✅ શ્રેષ્ઠ પરિણામનો વિશ્વાસ:
ગુજરાત પંચાયતની પરીક્ષાઓ અને નગર પાલિકાઓમાં સૌથી વધુ સફળ ઉમેદવાર આપનાર એકમાત્ર સંસ્થા!

💎 વિશેષતાઓ:
📍 અનુભવી ફેકલ્ટી દ્વારા ડિજિટલ માધ્યમથી શિક્ષણ.
📍 ૧૭૦ થી વધુ ટોપિક, વીકલી અને મોડલ ટેસ્ટ.
📍 ફ્રી એડવાન્સ મટીરીયલ્સ અને રીડીંગ રૂમ.
📍 બહારગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા.

📅 નવી બેચ પ્રારંભ: 28-03-2026
⏰ સમય: સાંજે 06:30 વાગ્યે
💰 જૂના વિદ્યાર્થીઓ માટે 50% સ્પેશિયલ ડિસ્કાઉન્ટ!
📱📱📱📱📱📱📱ઓનલાઇન લાઇવ LIVE બેચ કોર્સ ખરીદવા માટે
☑️https://czzgf.courses.store/818751?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

📲 Dowanload Shree Yuva Digital Class Application
https://play.google.com/store/apps/details?id=co.lily.czzgf&hl=en_IN&pli=1

👉 આજે જ રજીસ્ટ્રેશન કરાવો:
📞 કોલ કરો: 9016808018
📍 સ્થળ: યુવા કરિયર એકેડેમી, ભાવનગર.
🎯 તમારો આજનો નિર્ણય, તમારી આવતીકાલની સરકારી નોકરી!

🏆 *BMC 2026 ધુરંધર* 🏆 🌟 પરિશ્રમનો પર્યાય: શ્રી યુવા કરિયર એકેડમી"સફળતા એ કોઈ અકસ્માત નથી, તે સખત મહેનત અને સાતત્યનું પરિ...
23/03/2026

🏆 *BMC 2026 ધુરંધર* 🏆
🌟 પરિશ્રમનો પર્યાય: શ્રી યુવા કરિયર એકેડમી
"સફળતા એ કોઈ અકસ્માત નથી, તે સખત મહેનત અને સાતત્યનું પરિણામ છે."
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા લેવાયેલ MPHW, FHW અને SI ની પરીક્ષામાં શ્રી યુવા કરિયર એકેડમી ના વિદ્યાર્થીઓએ જે ઝળહળતી સિદ્ધિ મેળવી છે, તે માત્ર એક આંકડો નથી પણ સેંકડો રાતોની જાગૃતિ અને સંઘર્ષની વાર્તા છે. 📖✨
અમને ગર્વ છે અમારી સંસ્થાના યોગદાન પર:
જ્યારે એક વિદ્યાર્થી એકેડમીના ઉંબરે પગ મૂકે છે, ત્યારે તે માત્ર એક વિદ્યાર્થી નથી હોતો, પણ એક સપનું લઈને આવે છે. અમારા નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન, દિવસ-રાતની મહેનત અને ચોકસાઈપૂર્વકના મટીરીયલે આ સપનાઓને હકીકતમાં બદલ્યા છે. 🤝
વિજેતાઓને વંદન: 🎖️
તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન! તમારી આ સફળતા તમારા પરિવાર અને સમાજ માટે ગૌરવની ક્ષણ છે. તમે સાબિત કરી દીધું છે કે જો મન મક્કમ હોય અને માર્ગદર્શન સાચું હોય, તો લક્ષ્ય ગમે તેટલું અઘરું હોય, તેને ચોક્કસ આંબી શકાય છે.
આ પ્રવાસ અહીં અટકતો નથી, આ તો માત્ર શરૂઆત છે એક ઉજ્જવળ કારકિર્દીની! 🚀
📍 શ્રી યુવા કરિયર એકેડમી, ભાવનગર
સફળતાના સહયાત્રી..
9016808018

🚨 પોલીસ ભરતી – ગ્રાઉન્ડ પાસ કર્યા પછીની છેલ્લી તક! 🚨👮‍♂️ ગ્રાઉન્ડ / ફિઝિકલ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે ખાસ🔥 શોર્ય બેચ 2.0...
05/03/2026

🚨 પોલીસ ભરતી – ગ્રાઉન્ડ પાસ કર્યા પછીની છેલ્લી તક! 🚨

👮‍♂️ ગ્રાઉન્ડ / ફિઝિકલ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે ખાસ
🔥 શોર્ય બેચ 2.0 – FAST TRACK BATCH 🔥

🎯 હવે લેખિત પરીક્ષા માટે ઝડપભેર અને આયોજનબધ્ધ મજબૂત તૈયારી કરો
શ્રી યુવા કેરીર એકેડમી – ભાવનગર સાથે

📅 બેચ શરૂ: 7 માર્ચ 2025
⏰ સમય: સાંજે 5:00 થી 8:00

📚 બેચની ખાસિયતો:
✅ Fast Track Course – ઓછા સમયમાં સંપૂર્ણ તૈયારી
✅ ગણિત અને રિઝનિંગ નો પાયાથી અભ્યાસ + Intensive Practice
✅ 100% અભ્યાસક્રમ પૂર્ણ કરાવવાની ખાતરી
✅ દરરોજ 2 લેકચર + નિયમિત ટેસ્ટ
✅ 150+ Online + Offline ટેસ્ટ
✅ Exam Oriented Teaching Method
✅ Previous Year Paper ની સંપૂર્ણ સમજ સાથે તૈયારી
✅ Daily Practice + Performance Analysis
✅ Free Study Material
✅ Free Mobile App
✅ Free Library Facility

⚠️ ગ્રાઉન્ડ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વની અને છેલ્લી તક બની શકે છે.

🎯 લક્ષ્ય – લેખિત પરીક્ષામાં સફળતા

📍 શ્રી યુવા કેરીર એકેડમી, ભાવનગર

📞 સંપર્ક: 9016808018

📢 આ મેસેજ ગ્રાઉન્ડ પાસ કરેલા દરેક વિદ્યાર્થી સુધી જરૂર મોકલો.

Address

BHAVNAGAR
Bhavnagar
364002

Opening Hours

Monday 6:30am - 9pm
Tuesday 6:30am - 9pm
Wednesday 6:30am - 9pm
Thursday 6:30am - 9pm
Friday 6:30am - 9pm
Saturday 6:30am - 9pm
Sunday 6:30am - 9pm

Telephone

+919016808018

Alerts

Be the first to know and let us send you an email when YUVA Career Academy Step To Real World - Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to YUVA Career Academy Step To Real World - Bhavnagar:

Share