KRISHNA SCHOOL - BHESAN

KRISHNA SCHOOL - BHESAN THE QUALITY OF EDUCATION SCHOOL, DAY-SCHOOL, RESIDENTIAL SCHOOL

27/09/2025
શહીદે આઝમ ભગતસિંહ જન્મજયંતિ - 𝟮𝟬𝟮𝟱𝗡𝗦𝗦 𝗨𝗡𝗜𝗧 🇮🇳𝗞𝗥𝗜𝗦𝗛𝗡𝗔 𝗦𝗖𝗛𝗢𝗢𝗟 - 𝗕𝗛𝗘𝗦𝗔𝗡 🇮🇳 હેતુ 🇮🇳🇮🇳 વિદ્યાર્થીઓ ભારતીય ઈતિહાસમાં શહીદ ભગતસ...
27/09/2025

શહીદે આઝમ ભગતસિંહ જન્મજયંતિ - 𝟮𝟬𝟮𝟱

𝗡𝗦𝗦 𝗨𝗡𝗜𝗧 🇮🇳
𝗞𝗥𝗜𝗦𝗛𝗡𝗔 𝗦𝗖𝗛𝗢𝗢𝗟 - 𝗕𝗛𝗘𝗦𝗔𝗡

🇮🇳 હેતુ 🇮🇳

🇮🇳 વિદ્યાર્થીઓ ભારતીય ઈતિહાસમાં શહીદ ભગતસિંહનું મહત્વ સમજે.

🇮🇳 વિદ્યાર્થીઓ શહીદ ભગતસિંહના જીવનચરીત્રથી માહિતગાર થાય.

🇮🇳 વિદ્યાર્થીઓ ભગતસિંહના વિચારોમાંથી પ્રેરણા મેળવી રાષ્ટ્ર હિત,રાષ્ટ્રધર્મમાં પોતાનું યોગદાન આપે.

🇮🇳 વિદ્યાર્થીઓ શહીદ ભગતસિંહના સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પે.

🇮🇳 ઈન્કલાબ જિંદાબાદ 🇮🇳

🥇 સ્કૂલ ગેમ્સ ૨૦૨૫-૨૬  🥇 🏃 #ગુજરાત_રાજ્યમાં_પ્રથમ🏃 #શાળાકીય_રમતોત્સવ અંતર્ગત નડિયાદ ખાતે આયોજિત  #રાજ્ય_કક્ષાની એથ્લેટિક...
27/09/2025

🥇 સ્કૂલ ગેમ્સ ૨૦૨૫-૨૬ 🥇
🏃 #ગુજરાત_રાજ્યમાં_પ્રથમ🏃

#શાળાકીય_રમતોત્સવ અંતર્ગત નડિયાદ ખાતે આયોજિત #રાજ્ય_કક્ષાની
એથ્લેટિક્સ સ્પર્ધાની
#ત્રિપલ_જંપ ઈવેન્ટમાં
ક્રિષ્ના સ્કૂલ - ભેંસાણના રમતવીર
#અકબરી_ઉત્તમ_કમલેશભાઈ
ધો. ૧૨ (સાયન્સ), અન્ડર - ૧૯ (U-19)
ભાઈઓ વિભાગમાં
#રાજ્ય_કક્ષાએ_ગોલ્ડ_મેડલ
(પ્રથમ સ્થાન) પ્રાપ્ત કરેલ છે,

જે બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐

🏃 खेलेंगे और जीतेंगे 🏃
𝗞𝗥𝗜𝗦𝗛𝗡𝗔 𝗦𝗖𝗛𝗢𝗢𝗟 - 𝗕𝗛𝗘𝗦𝗔𝗡

🥇 સ્કૂલ ગેમ્સ ૨૦૨૫-૨૬  🥇 🏃 #ગુજરાત_રાજ્યમાં_પ્રથમ🏃 #શાળાકીય_રમતોત્સવ અંતર્ગત નડિયાદ ખાતે આયોજિત  #રાજ્ય_કક્ષાની એથ્લેટિક...
27/09/2025

🥇 સ્કૂલ ગેમ્સ ૨૦૨૫-૨૬ 🥇
🏃 #ગુજરાત_રાજ્યમાં_પ્રથમ🏃

#શાળાકીય_રમતોત્સવ અંતર્ગત નડિયાદ ખાતે આયોજિત #રાજ્ય_કક્ષાની
એથ્લેટિક્સ સ્પર્ધાની
#ત્રિપલ_જંપ ઈવેન્ટમાં
ક્રિષ્ના સ્કૂલ - ભેંસાણના રમતવીર
#અકબરી_ઉત્તમ_કમલેશભાઈ
ધો. ૧૨ (સાયન્સ), અન્ડર - ૧૯ (U-19)
ભાઈઓ વિભાગમાં
#રાજ્ય_કક્ષાએ_ગોલ્ડ_મેડલ
(પ્રથમ સ્થાન) પ્રાપ્ત કરેલ છે,

જે બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐

🏃 खेलेंगे और जीतेंगे 🏃
𝗞𝗥𝗜𝗦𝗛𝗡𝗔 𝗦𝗖𝗛𝗢𝗢𝗟 - 𝗕𝗛𝗘𝗦𝗔𝗡

Address

Krishna Park, S. T. Road
Bhesan
362020

Telephone

+919998253666

Website

Alerts

Be the first to know and let us send you an email when KRISHNA SCHOOL - BHESAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to KRISHNA SCHOOL - BHESAN:

Share