21/05/2025
ગિવ વાચા ફાઉન્ડેશન અને કચ્છ યુનિવર્સિટી લાવ્યા છે,
*શ્રીમદ્ ભગવદ્ ગીતા ફોર લાઇફ મેનેજમેન્ટ* - ડિપ્લોમા (12 મહિના) અને સર્ટીફીકેટ (6 મહિના) કોર્સ જેમાં આપ શીખશો..
👉🏻 શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂળભૂત સિદ્ધાંતો
👉🏻 ગીતાના જ્ઞાનનો જીવનમાં વ્યવહારીક ઉપયોગ
👉🏻 ગીતાના જ્ઞાનથી સંબંધોમાં સુસધ્યતા
👉🏻 ગીતાના જ્ઞાનથી બિઝનેસ અને જોબમાં સફળતા
👉🏻 ગીતા જ્ઞાન સ્વ કલ્યાણ માટે
આ કોર્સમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે આપેલી લિંક પર ક્લિક કરી ફોર્મ ભરો.
https://edu.givevacha.org/skill-based-vocational-courses-survey-for-students/