03/12/2025
છોકરીઓ માટે ખાસ – “શેરીસ: હેલ્થ & કોન્ફિડન્સ વર્કશોપ”
છોકરીઓના સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને સુખાકારી વિશે જાગૃતિ લાવવા માટે SGJ Group દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
MS Obstetrics ક્ષેત્રની નિષ્ણાત ડૉ. ચાર્મી પાવાણી માર્ગદર્શન આપશે અને કિશોરીઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતી શેર કરશે.
📍 સ્થળ: SGJ Auditorium, ગરુકુલ કોડાય — મંડવી
📅 તારીખ: શનિવાર, 06 (સવાર 10:30 કલાકે)
🤝 આયોજન: NSS – SGJ ના સહયોગથી
બધી છોકરીઓને વિનંતી કે આ મહત્વપૂર્ણ સત્રમાં જરૂર હાજરી આપશો.
તમારા સ્વાસ્થ્ય વિશે જાણવું એ તમારી શક્તિ છે! 💪✨
#ગુજરાતીપોસ્ટ