Centre for Gujarati Language and Literature Central University of Gujarat

Centre for Gujarati Language and Literature Central University of Gujarat Central University of Gujarat, Gandhinagar

ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં બી.એ. સેમેસ્ટર 6 માં અભ્યાસ કરતા અથવા કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક થયેલ અને સેન્ટ્રલ યુનિવર્...
16/12/2025

ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં બી.એ. સેમેસ્ટર 6 માં અભ્યાસ કરતા અથવા કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક થયેલ અને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એમ.એ. એડમિશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ CUET પ્રવેશ પરીક્ષા આપવી અનિવાર્ય છે...તારીખ ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે...

ગુજરાતી વિષયમાં એમ.એ. માટે પ્રવેશની ઉત્તમ તક – સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત---------------------------------વિદ્યાર્થી...
02/07/2025

ગુજરાતી વિષયમાં એમ.એ. માટે પ્રવેશની ઉત્તમ તક – સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત
---------------------------------
વિદ્યાર્થીઓ તથા અધ્યાપક મિત્રો,
ગુજરાતી ભાષા અને સાહિત્યમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક ઉપલબ્ધ થઈ છે.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત,કુંઢેલા, વડોદરા ખાતે માત્ર ગુજરાતી વિષયમાં એમ.એ.માં પ્રવેશ માટે સ્થાનિક લેવલે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

કુલ બેઠકો : ૩૩
*અભ્યાસક્રમની વિશેષતાઓ* :
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાહિત્ય સાથે સંવાદની તક
- અદ્યતન સુવિધાઓ: હોસ્ટેલ, સમૃદ્ધ પુસ્તકાલય, લેન્ગવેજ લેબ
- એસ.સી./એસ.ટી. વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી માફ અને સ્કોલરશીપની તક
- કાયમી અનુભવી અધ્યાપકોની ટીમ
- સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અનુકૂળ વાતાવરણ

- યુનિવર્સિટીનું સ્થાપન વર્ષ ૨૦૦૯માં ભારત સરકાર દ્વારા
- ૧૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૫૪થી વધુ અધ્યાપકો
- વિદ્યાર્થી-અધ્યાપક ગુણોત્તર ૧૦:૧ કરતા ઓછું

*ફોર્મ ભરવાની છેલ્લી તારીખ*: ૦૬/૦૭/૨૦૨૫
🔗 *રજિસ્ટ્રેશન લિંક*: પોસ્ટરમાં આપી છે.

📞 *સંપર્ક માટે*:
- પ્રો. અજયસિંહ ચૌહાણ: 9879232989
- પ્રો. રાજેશ મકવાણા: 9824426562
- ડો. મીનેષ ડામોર: 9979277201
- ડૉ. પ્રતિભા પંડ્યા: 9426230322
- ડૉ. દીપક ભટ્ટ: 9374964306
- ડૉ. સંગીતા ચૌધરી: 6353010054
- ડૉ. બળદેવ પ્રજાપતિ: 8490038901

સ્થળ:
ગુજરાતી અધ્યયન વિભાગ,
ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ અધ્યયન સંસ્થાન,
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, કુંઢેલા, વડોદરા

01/06/2025

ગુજરાતી વિષયમાં એમ.એ. માટે પ્રવેશની ઉત્તમ તક – સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત
---------------------------------
વિદ્યાર્થીઓ તથા અધ્યાપક મિત્રો,
ગુજરાતી ભાષા અને સાહિત્યમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક ઉપલબ્ધ થઈ છે.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત,કુંઢેલા, વડોદરા ખાતે માત્ર ગુજરાતી વિષયમાં એમ.એ.માં પ્રવેશ માટે સ્થાનિક લેવલે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

કુલ બેઠકો : ૩૩
*અભ્યાસક્રમની વિશેષતાઓ* :
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાહિત્ય સાથે સંવાદની તક
- અદ્યતન સુવિધાઓ: હોસ્ટેલ, સમૃદ્ધ પુસ્તકાલય, લેન્ગવેજ લેબ
- એસ.સી./એસ.ટી. વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી માફ અને સ્કોલરશીપની તક
- કાયમી અનુભવી અધ્યાપકોની ટીમ
- સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અનુકૂળ વાતાવરણ

- યુનિવર્સિટીનું સ્થાપન વર્ષ ૨૦૦૯માં ભારત સરકાર દ્વારા
- ૧૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૫૪થી વધુ અધ્યાપકો
- વિદ્યાર્થી-અધ્યાપક ગુણોત્તર ૧૦:૧ કરતા ઓછું

*ફોર્મ ભરવાની છેલ્લી તારીખ*: ૧૫/૦૫/૨૦૨૫
🔗 *રજિસ્ટ્રેશન લિંક*: કાલે જાહેર કરવામાં આવશે

📞 *સંપર્ક માટે*:
- પ્રો. અજયસિંહ ચૌહાણ: 9879232989
- પ્રો. રાજેશ મકવાણા: 9824426562
- ડો. મીનેષ ડામોર: 9979277201
- ડૉ. પ્રતિભા પંડ્યા: 9426230322
- ડૉ. દીપક ભટ્ટ: 9374964306
- ડૉ. સંગીતા ચૌધરી: 6353010054
- ડૉ. બળદેવ પ્રજાપતિ: 8490038901

સ્થળ:
ગુજરાતી અધ્યયન વિભાગ,
ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ અધ્યયન સંસ્થાન,
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, કુંઢેલા, વડોદરા

19/02/2025
રામસિંહ વણજારા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગુજરાતી વિભાગમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરનારા પ્રથમ શોધછાત્ર છે. મારા...
21/12/2024

રામસિંહ વણજારા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગુજરાતી વિભાગમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરનારા પ્રથમ શોધછાત્ર છે. મારા માર્ગદર્શનમાં 'ગુજરાતના વણજારા સમાજનું લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ' વિષયે એમણે પ્રસ્તુત કરેલા શોધનિબંધના પરીક્ષક - રેફરી તરીકે ડૉ.ભરત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી વિભાગના અધ્યાપકો, શોધછાત્રો અને હર્ષવદન ત્રિવેદી વાઈવામાં ઉપસ્થિત રહ્યા હતા.

गुजरात केंद्रीय विश्वविद्यालय, गांधीनगर में सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय, भारत सरकार द्वारा स्थापित डॉ.अम्बेडकर ...
30/05/2024

गुजरात केंद्रीय विश्वविद्यालय, गांधीनगर में सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय, भारत सरकार द्वारा स्थापित डॉ.अम्बेडकर उत्कृष्टता केंद्र (DACE) में De-Notified, Nomadic and Semi - Nomadic Communities के उम्मीदवारों के लिए सिविल सेवा परीक्षा यूपीएससी और जीपीएससी (प्रारंभिक और मुख्य) 2024-25 की मुफ्त कोचिंग कक्षा में प्रवेश हेतु https://cugdaceadmission.samarth.edu.in/index.php वेबसाइट पर संपर्क करें। ऑनलाइन फॉर्म भरने की अंतिम तिथि 15/06/2024 है।

Ramsinh Vanjara, Research Scholar, Department of Gujarati studies, Central University of Gujarat had submitted his PhD t...
28/05/2024

Ramsinh Vanjara, Research Scholar, Department of Gujarati studies, Central University of Gujarat had submitted his PhD titled "ગુજરાતના વણજારા સમાજનું લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ: એક અભ્યાસ" on 29th May 2024.

PRAJAPATI DINESH NANJIBHAI (M.A. Semester 4 Gujarati)Congratulations....13th Annual Sport Prize Distribution Ceremony Or...
04/05/2024

PRAJAPATI DINESH NANJIBHAI
(M.A. Semester 4 Gujarati)
Congratulations....
13th Annual Sport Prize Distribution Ceremony Organized By CENTRAL UNIVERSITY OF GUJARAT 2023-24

1. 100 M Gold 🥇 Medal
2. 200 M Gold 🥇 Medal
3. 400 M Gold Medal
4. Best Athlete Of The Year Trophy & Certificate
5. Player Of The Meet Trophy & Cirtificate
6. West Zone Cricket Participant Certificate 2023-24 At -Jalgaon Maharashtra

https://youtu.be/OtsV3JRIJ_M?si=MD83Aj0RTRCs60JR
21/02/2024

https://youtu.be/OtsV3JRIJ_M?si=MD83Aj0RTRCs60JR

Day Special - મારી ગૌરવવંતી ભાષા "ગુજરાતી"...!!! પર વિશેષ ચર્ચા । । Gujaratnews #આજનાતાજાગુજરાતીસમાચાર, #ગુજરાતીતાજાસમાચાર, ...

Address

Gandhinagar

Opening Hours

Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Centre for Gujarati Language and Literature Central University of Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Centre for Gujarati Language and Literature Central University of Gujarat:

Share