14/09/2023
TATA AIA નો આ પ્લાન આવતા મહિનાથી બંધ થાય છે.
Term insurance અને SIP નુ ખુબ સારુ મિક્ષિંગ છે.
અને ખુબ જ સરસ પ્લાન છે. જે લોકો વાર્ષિક 3 લાખ થી વધારે કમાય છે તે જ આ પ્લાન લઈ શકે છે આથી 1 વખત ઓફિસ આવી કે ફોન કરી આ પ્લાન વિશે માહિતી મેળવી લેવી. જો શક્ય હોય તો કોઈ પણ Advisor જોડેથી આ પ્લાન વિશે જાણી લેવું એવી મારી પર્સનલ સલાહ છે.
🅢🅑🅘 ગ્રાહક સેવા કેન્દ્ર , પટેલ ભુવન, કડી
ધવલ પટેલ
☎ 9974579754
ઓફિસ નંબર
☎ 9408089283