Maharshi Gurukul

Maharshi Gurukul Maharshi Gurukul is a biggest education institute… C.B.S.E. બોર્ડ સાથે પણ જોડાણ કરી હળવદ ની આવતી નવી પેઢી માટેની વ્યવસ્થા સફળતા નતમસ્તક થઇ ઉભી રહી.

ઈ. સ. 2000 ની સાલ માં રોપાયેલાં બીજ એટલે નવ નિર્માણ વિદ્યાલય – હળવદ, એની ભગીની સંસ્થા એટલે મહર્ષિ ગુરુકુલ.

હળવદ જેવા વિસ્તાર માં શિક્ષણ ક્ષેત્રે ઈ. સ. 2005 માં એક મક્કમ ભરણી નો પાયો રોપાણો તે એટલે મહર્ષિ ગુરુકુલ. હળવદ ક્ષેત્રે મહર્ષિ ગુરૂકુલે એક નવા અભિગમ, અવિશ્રાંત મેહનત, સચોટ માર્ગદર્શન, સતત શૈક્ષણિક પ્રયોગો દ્વારા એક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ રાખી ઈશ્વર ના આશીર્વાદ, વડીલો નું માર્ગદર્શન લઈ સંસ્થાન

ે એક વિશાળફલક ઉપર લઇ જવાનો પ્રચંડ પ્રયત્ન કર્યો. ગુજરાતી સ્કૂલ સાથે ઈંગ્લીશ માધ્યમ ની પણ સ્કૂલ ચાલુ કરી.

B.Com - 5 નું  ઉચ્ચ પરિણામ મેળવા બદલ દરેક વિધાર્થીને ખૂબ ખૂબ અભિનંદન...
25/12/2025

B.Com - 5 નું ઉચ્ચ પરિણામ મેળવા બદલ દરેક વિધાર્થીને ખૂબ ખૂબ અભિનંદન...

B.Com - 5 નું  ઉચ્ચ પરિણામ મેળવા બદલ દરેક વિધાર્થીને ખૂબ ખૂબ અભિનંદન...
25/12/2025

B.Com - 5 નું ઉચ્ચ પરિણામ મેળવા બદલ દરેક વિધાર્થીને ખૂબ ખૂબ અભિનંદન...

13/12/2025

ઝાલાવાડની શૈક્ષણિક નગરી...Podcast With Rajnibhai Sanghani Maharshi Gurukul... Education Beyond Excellent

01/12/2025

કમિટમેટના 25 વર્ષ...
લીડરશિપના 25 વર્ષ...

આપણી સંસ્થા એ આપણા સૌના સહિયારા પ્રયાસથી 25 વર્ષ પુરા કર્યા. અનેક શૈક્ષણિક સિદ્ધિઓની સાથે હજારો વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય ના સૌ સહભાગી બન્યા.
25 વર્ષની યાદગાર ઉજવણી સ્વરૂપે આપણે મહર્ષિ ગુરુકુલનો લોગો જાહેર કરીએ છીએ.

Khel Mahakumbh - 2025 માં મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલના વિધાર્થીઓએ અલગ - અલગ સ્પર્ધામાં ભાગ લઈ સફળતાઓ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદ...
28/11/2025

Khel Mahakumbh - 2025 માં મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલના વિધાર્થીઓએ અલગ - અલગ સ્પર્ધામાં ભાગ લઈ સફળતાઓ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

ખેલ મહાકુંભ - 2025 માં મહર્ષિ વિદ્યાલયના વિધાર્થીઓએ ભાગ લઈ કરાટે સ્પર્ધામાં બીજો અને ત્રીજો નંબર મેળવી સફળતા મેળવવા બદલ ...
28/11/2025

ખેલ મહાકુંભ - 2025 માં મહર્ષિ વિદ્યાલયના વિધાર્થીઓએ ભાગ લઈ કરાટે સ્પર્ધામાં બીજો અને ત્રીજો નંબર મેળવી સફળતા મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...

23/11/2025

Maharshi English School Singing Competition


#સંગીતકલા

Address

Ranekpar Road, Behind Vishvash Arcade
Halvad
363330

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 11am

Telephone

+912758291243

Alerts

Be the first to know and let us send you an email when Maharshi Gurukul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Maharshi Gurukul:

Share