13/04/2020
સરકારી પોલીટેકનિક, જામનગરના જુના વિદ્યાર્થીઓના સંગઠનની રચના થવા જઈ રહી છે. તો જેમણે પણ પોતાનું ડિપ્લોમા1982થી 2020 દરમિયાન સરકારી પોલીટેકનિક, જામનગર ખાતેથી પૂર્ણ કરેલ હોય તેમણે પોતાનું નામ, એડમિશન વર્ષ, પાસ આઉટ વર્ષ, તથા કોન્ટેક ડીટેલ, બ્રાન્ચ નું નામ શ્રી મહેન્દ્રભાઈ સોનૈયાને 9824212561પર મોકલી આપવા વિનંતીે કરવામાં આવે છે
તેમજ નીચેના google ફોર્મ માં પોતાની ડિટેલ્સ ભરવી
Only Alumni of Govt. Polytechnic Jamnagar are requsted to fill the form.