Lalavadar pri. school

Lalavadar pri. school Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lalavadar pri. school, RJT_VIN_PRI_SCHOOL_LALAVADAR, Vichhia.

School નર્સરી
19/07/2021

School નર્સરી

શાળાનો નજારો..
08/08/2020

શાળાનો નજારો..

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (નેશનલ સાયન્સ ડે; અંગ્રેજી: National Science Day) ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમ...
28/02/2020

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (નેશનલ સાયન્સ ડે; અંગ્રેજી: National Science Day) ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ (નેશનલ સાયન્સ અને ટેકનોલોજી કાઉન્સિલ) અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી), ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે ફેબ્રુઆરી ૨૮ના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે[૧]. ફેબ્રુઆરી ૨૮ના દિવસે, સર સી. વી. રામન દ્વારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ ૧૯૩૦માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
(શાળામાં"વિજ્ઞાન દિવસ"ઉજવણીની ઝલક.)

સુગંધ પૂછે ઝાકળ સાથે ધડીક રમું હું બહાર ?કળિ કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્રાર.પરોઢની પાંપણમાં સળવળ ફૂલગુલાબી પ્હાની,...
12/11/2019

સુગંધ પૂછે ઝાકળ સાથે ધડીક રમું હું બહાર ?
કળિ કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્રાર.
પરોઢની પાંપણમાં સળવળ ફૂલગુલાબી પ્હાની,
હોઠે વ્હેતું પ્રભાતિયું ને હિંચકો નાખે નાની.
બધાં જ પુષ્પો મ્હેકી એને વ્હાલ કરે છે આમ,
આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ.
તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,
રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત.
– કૃષ્ણ દવે

Birthday celebration in school.... With sparrow hause .
18/07/2019

Birthday celebration in school.... With sparrow hause .

પર્યાવરણ રક્ષણ...
08/06/2019

પર્યાવરણ રક્ષણ...

હિંગોળગઢ શૈક્ષણિક શિબિર...
19/01/2019

હિંગોળગઢ શૈક્ષણિક શિબિર...

Making Diwali card...
09/11/2018

Making Diwali card...

રક્ષાબંધન...
27/08/2018

રક્ષાબંધન...

11/04/2018
સ્મશાનમાં વૃક્ષારોપણ...
24/07/2017

સ્મશાનમાં વૃક્ષારોપણ...

Gift by GRD new trainer.....
24/07/2017

Gift by GRD new trainer.....

Address

RJT_VIN_PRI_SCHOOL_LALAVADAR
Vichhia
360050

Telephone

9974646619

Website

Alerts

Be the first to know and let us send you an email when Lalavadar pri. school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share