Department of History - BKNMU

Department of History - BKNMU education

ઈતિહાસ-ગુજરાતી ભવન, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વ્યક્તિ વિશેષ વ્યાખ્યાન યોજાયું: ડૉ. પ્રા. રાજેશ કે. ડોડિયાઇતિ...
09/09/2025

ઈતિહાસ-ગુજરાતી ભવન, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વ્યક્તિ વિશેષ વ્યાખ્યાન યોજાયું: ડૉ. પ્રા. રાજેશ કે. ડોડિયા
ઇતિહાસ -ગુજરાતી ભવનના સંયુક્ત ઉપક્રમે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સરકારી વિનિયન વાણિજ્ય કોલેજ, તાલાળાના પ્રિન્સીપાલ ડૉ. પ્રા. રાજેશ કે. ડોડિયા સાહેબનું તારીખ: ૦૮/૦૯/૨૦૨૫ -ના રોજ વ્યાખ્યાન યોજાયું
માનનીય કુલપતિ શ્રી પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન સાથે ભવનના વિદ્યાર્થીઓમાં શિક્ષણ જગતની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય જળવાય એ માટે આજના શિક્ષણને કેન્દ્રમાં રાખી મનોવૈજ્ઞાનિક આધીન વિશેષ વ્યાખ્યાન યોજાયુ... કાર્યક્રમની શરૂઆત ગુજરાતી અને ઐતિહાસિક ભવનના અધ્યક્ષની ડૉ. વિશાલ જોષી પ્રેરિત દર્શિત ગુજરતીએ માનસિક સ્વાસ્થ્ય, ટ્રેસ, ચિંતા અને સાહેબનો પ્રાથમિક પરિચય આપ્યો હતો. અતિથિવિશેષનું સ્વાગત ઈતિહાસ-ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રો. વિશાલ જોષી સાહેબે કર્યું હતું.
સરકારી વિનિયન વાણિજ્ય કોલેજ, તાલાળાના પ્રિન્સીપાલ ડૉ. પ્રા. રાજેશ કે. ડોડિયા સાહેબે “વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય” વિષયને કેન્દ્રમાં રહીને ટ્રેસમાંથી કેમ ફ્રેસ રહેવું, ચિંતામાંથી નચિંત કેમ રહેવું, આપઘાતના વિચારનો સામનો કેમ કરવો... વગેરે વિષયને કેન્દ્રમાં સુંદર દૃષ્ટાંત અને મનોવૈજ્ઞાનિકોના નામ અને ઉદાહરણ સાથે સમજાવેલ...
આ તકે તેમણે અનેક આપઘાત નિવારણના દૃષ્ટાંત સાથે મળેલા જીવનને શ્રેષ્ઠ રીતે જીવવાના પથની વાત કરી હતી, પ્રાધ્યાપક ધારે તો શું કરી શકે? તેની સંભાવનાઓ પણ દર્શાવી. આ વ્યાખ્યાનમાળામાં ઈતિહાસ અને ગુજરાતી ભવનના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં તેમજ કાર્યક્રમની શરૂઆત ગુજરાતી અને ઈતિહાસ ભવનના અધ્યક્ષ ડૉ. વિશાલ જોષી સાહેબે કરેલી હતી જયારે .. ગુજરાતી ભવનના વ્યાખ્યાતા ડૉ. પારુલ ભંડેરીએ આભારવિધિ કરેલી હતી. એ સાથે હાજર કર્મચારી તરીકે ડૉ. કિશોર વાળા અને પીએચ.ડી. સ્કોલર: દર્શિત ગુજરાતી, કાના ચાંડેલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

नमामि विघ्नेश्वर पादपङ्कजम् ॥ मैं उस विघ्नेश्वर के कमल-चरणों में श्रद्धापूर्वक प्रणाम करता हूं।आप सभी को गणेश चतुर्थी की...
27/08/2025

नमामि विघ्नेश्वर पादपङ्कजम् ॥
मैं उस विघ्नेश्वर के कमल-चरणों में श्रद्धापूर्वक प्रणाम करता हूं।

आप सभी को गणेश चतुर्थी की हार्दिक शुभकामनाएं

આજ તા ૧૩/૦૮/૨૦૨૫ ના રોજ ઇતિહાસ વિભાગ , ભકત કવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય નાં સમાચાર.....
14/08/2025

આજ તા ૧૩/૦૮/૨૦૨૫ ના રોજ ઇતિહાસ વિભાગ , ભકત કવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય નાં સમાચાર.....

13/08/2025
આજ તા ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ ઇતિહાસ વિભાગ , ભકત કવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય નાં સમાચાર.....
19/07/2025

આજ તા ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ ઇતિહાસ વિભાગ , ભકત કવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય નાં સમાચાર.....

આજ રોજ અષાઢ વદ સાતમ, સં. ૨૦૮૧, ગુરુવાર (તા.૧૭/૦૭/૨૦૨૫) ના રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં ઇતિહાસ વિભાગ પર શ્રી પ...
17/07/2025

આજ રોજ અષાઢ વદ સાતમ, સં. ૨૦૮૧, ગુરુવાર (તા.૧૭/૦૭/૨૦૨૫) ના રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં ઇતિહાસ વિભાગ પર શ્રી પરસોતમભાઈ સીદપરા (ગોપી ફાર્મ, જામકા) એ હાજરી આપી. જેઓએ "સનાતન સંસ્કૃતિના કેંદ્રમાં ગીર ગાય" પર અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓને વિશેષ વ્યાખ્યાન રજૂ કર્યું. આ વ્યાખ્યાનમાં ઇતિહાસ, ગુજરાતી અને સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આ સાથે ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. (ડૉ.) વિશાલ આર. જોષી, રસાયણ વિભાગના અધ્યક્ષ પ્રો. (ડૉ.) અતુલ બાપોદરા, વાઇડલાઇફના ડાયરેક્ટર અને સંસ્કૃત ભવનના અધ્યક્ષ ડૉ. નિશીથ ધારૈયા, પ્રા.(ડૉ.) રમેશ ચોહાણ, ડૉ. લલિત પરમાર, ડૉ. પારુલ ભંડેરી, ડૉ. કિશોરભાઈ વાળા, , ડૉ. મૌલિક કેલૈયા એ હાજરી આપી આ વ્યાખ્યાનમાં ઉપસ્થિત રહ્યા હતા.

અનુસ્નાતક (PG) પ્રવેશ માટે તૈયાર રહો!GCAS દ્વારા ૨૦૨૫-૨૬ માટેનું પ્રથમ તબક્કાનું પ્રવેશ શેડ્યૂલ જાહેર થયું છે.📅 મહત્વની ...
28/05/2025

અનુસ્નાતક (PG) પ્રવેશ માટે તૈયાર રહો!
GCAS દ્વારા ૨૦૨૫-૨૬ માટેનું પ્રથમ તબક્કાનું પ્રવેશ શેડ્યૂલ જાહેર થયું છે.
📅 મહત્વની તારીખો યાદ રાખો અને દરેક તબક્કામાં સમયસર નોંધણી કરો.

✅ ક્લિપ રજિસ્ટ્રેશન
✅ રજિસ્ટ્રેશન અને દસ્તાવેજ ચકાસણી
✅ ટેકનિકલ પ્રક્રિયા
✅ પ્રવેશ રાઉન્ડ

🔗 વધુ માહિતી માટે મુલાકાત લો: gcas.gujgov.edu.in
Bknmu

અનુસ્નાતક (PG) પ્રવેશ માટે તૈયાર રહો!GCAS દ્વારા ૨૦૨૫-૨૬ માટેનું પ્રથમ તબક્કાનું પ્રવેશ શેડ્યૂલ જાહેર થયું છે.📅 મહત્વની ...
27/05/2025

અનુસ્નાતક (PG) પ્રવેશ માટે તૈયાર રહો!
GCAS દ્વારા ૨૦૨૫-૨૬ માટેનું પ્રથમ તબક્કાનું પ્રવેશ શેડ્યૂલ જાહેર થયું છે.
📅 મહત્વની તારીખો યાદ રાખો અને દરેક તબક્કામાં સમયસર નોંધણી કરો.

✅ ક્લિપ રજિસ્ટ્રેશન
✅ રજિસ્ટ્રેશન અને દસ્તાવેજ ચકાસણી
✅ ટેકનિકલ પ્રક્રિયા
✅ પ્રવેશ રાઉન્ડ

🔗 વધુ માહિતી માટે મુલાકાત લો: gcas.gujgov.edu.in
Bknmu

11/05/2025
આજ રોજ તા. ૦૬/૦૫/૨૦૨૫, મંગળવાર ના રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં ઇતિહાસ વિભાગના અનુસ્નાતક ભવના વર્ષ ૨૦૨૩-૨૫ ના ...
06/05/2025

આજ રોજ તા. ૦૬/૦૫/૨૦૨૫, મંગળવાર ના રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં ઇતિહાસ વિભાગના અનુસ્નાતક ભવના વર્ષ ૨૦૨૩-૨૫ ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થયા એમનો અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ થયો. આ તકે ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. (ડૉ.) વિશાલ આર. જોષી, આસિ. પ્રો. (ડૉ.) રમેશ એમ. ચૌહાણ, ડૉ. લલિત પરમાર અને રિસર્ચ સ્કોલર દર્શિત ગુજરાતી દ્વારા વિદ્યાર્થીઓને આવનાર ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

આજ તા ૨૮/૦૩/૨૦૨૫ ના રોજ ઇતિહાસ વિભાગ , ભકત કવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય નાં સમાચાર.....
29/03/2025

આજ તા ૨૮/૦૩/૨૦૨૫ ના રોજ ઇતિહાસ વિભાગ , ભકત કવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય નાં સમાચાર.....

Address

Junagadh
362263

Alerts

Be the first to know and let us send you an email when Department of History - BKNMU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Department of History - BKNMU:

Share