Lokbharati B.Voc.

Lokbharati B.Voc. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lokbharati B.Voc., College & University, Junagadh.

Visit a Small Scale Rural Industry. (Roasted Peanut-ખારી સિંગ)
24/11/2021

Visit a Small Scale Rural Industry. (Roasted Peanut-ખારી સિંગ)

Happy Independence Day!
15/08/2021

Happy Independence Day!

પ્રક્રિયા બદલી છે, પરિણામ પણ બદલાશે! લોકભારતી નર્સરી👌👌
04/08/2021

પ્રક્રિયા બદલી છે, પરિણામ પણ બદલાશે!
લોકભારતી નર્સરી👌👌

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસરા સંચાલિત B.R.S. અને B.Voc. અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા આજથી (2/8/21) શરૂ. ઓનલાઈન ...
02/08/2021

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસરા સંચાલિત B.R.S. અને B.Voc. અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા આજથી (2/8/21) શરૂ. ઓનલાઈન ફોર્મ ભરવા માટે લોકભારતી સણોસરાની વેબસાઇટની મુલાકાત લો : https://www.lokbharti.org/

આચાર્ય,
લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસરા

To provide a platform for developing citizenship, empathy for rural masses, sustainability, welfare-state that would help individuals, society, and nature co-live peacefully.

Congratulations Saikhom Mirabai Chanu
27/07/2021

Congratulations Saikhom Mirabai Chanu

Vinit purohitCongratulations on learning the detailed process of jeggery making and achieving weekly sales of Rs 15000/-...
21/07/2021

Vinit purohit
Congratulations on learning the detailed process of jeggery making and achieving weekly sales of Rs 15000/- + during your internship at Shree Morli Gau Krushi Farm, Morchand, Bhavnagar.

Awesome 1st batch of B.Voc. Students! History makers in sustainable development of the planet.
19/07/2021

Awesome 1st batch of B.Voc. Students! History makers in sustainable development of the planet.

જેમને કોલેજ કક્ષાએ માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી મેળવવું અને કામ કરતા કરતા શીખવું છે એમના માટે ધોરણ 12 પછીનો વ્યવસાયલક્ષી ક...
14/07/2021

જેમને કોલેજ કક્ષાએ માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી મેળવવું અને કામ કરતા કરતા શીખવું છે એમના માટે ધોરણ 12 પછીનો વ્યવસાયલક્ષી કોર્સ એટલે B.Voc.
આ કોર્સ વિશેની પ્રાથમિક માહિતી આપતી ચર્ચા.

*ઓસ્ટ્રેલિયાનું વર્ક કલ્ચર* ગામડાનાં વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આંતરાષ્ટ્રીય એક્સ્પોઝર આપવાનો એક નમ્ર પ્રયાસ:...
23/04/2021

*ઓસ્ટ્રેલિયાનું વર્ક કલ્ચર*
ગામડાનાં વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આંતરાષ્ટ્રીય એક્સ્પોઝર આપવાનો એક નમ્ર પ્રયાસ:
લોકભારતી ગ્રામવિદ્યાપીઠના બી.વોકનાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ એક વિષય ભણે છે - 'ઓર્ગેનાઈઝેશનલ બીહેવીએર'. એનાં ભાગ રૂપે એવું થયું કે ચાલો દુનિયાનાં અન્ય દેશોનું વર્ક કલ્ચર સમજીએ. પરદેશમાં વસતા ગુજરાતી મિત્રો મદદે આવ્યા છે...
દ્વિતીય સંવાદ - શ્રી દિગંત દેવમુરારિ : *ઓસ્ટ્રેલિયાનું વર્ક કલ્ચર*
નોંધ: આ કાર્યક્રમ માત્ર વિદ્યાર્થીઓ માટે જ છે એટલે આમાં આ વખતે અન્ય મિત્રોને જોડી નહીં શકીએ.
B Voc

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય અંતર્ગત ચાલી રહેલા બી.વોક. અભ્યાસક્રમમાં એક ઓનલાઈન સંવાદ શ્રેણી શરુ કરવામાં આવી છે જેમાં ગુ...
21/04/2021

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય અંતર્ગત ચાલી રહેલા બી.વોક. અભ્યાસક્રમમાં એક ઓનલાઈન સંવાદ શ્રેણી શરુ કરવામાં આવી છે જેમાં ગુજરાત અને ગુજરાત બહારના કેટલાક વ્યક્તિઓ વિદ્યાર્થીઓને 'ઓર્ગેનાઈઝેશનલ બિહેવિયર' અને 'અંગ્રેજી કે શીખાય?' એ વિષયની આસપાસ વિવિધ વિષયો પર સંવાદ કરશે. આ શ્રેણીનો પહેલો સંવાદ આવતી કાલે યોજાઈ રહ્યો છે જેમાં મૂળ વઢવાણના વતની અને હાલ કેનેડા સ્થિત એવા શ્રી નીકિતાબેન જોશી વિદ્યાર્થીઓ સાથે વાત કરશે.

06/03/2021

Address

Junagadh

Website

Alerts

Be the first to know and let us send you an email when Lokbharati B.Voc. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share