Bahauddin Arts & Science College, Junagadh

Bahauddin Arts & Science College, Junagadh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bahauddin Arts & Science College, Junagadh, College & University, Near Bhutnath Mandir, Junagadh.

Very sad news ! Prof. ડૉ. અરવિંદભાઈ એન. સરવૈયા, Bahauddin Arts College, Junagadh. .is No more ...Om Shanti ...🙏🙏🙏
15/04/2024

Very sad news ! Prof. ડૉ. અરવિંદભાઈ એન. સરવૈયા, Bahauddin Arts College, Junagadh. .is No more ...Om Shanti ...🙏🙏🙏

21/09/2020

ઈશ્વરની સૌથી શ્રેષ્ઠતમ કૃતિ એવા મનુષ્યના અસ્તિત્વ સાથે આજે Covid 19 વાયરસ ભયાનક યુધ્ધ કરી રહ્યું છે.એવા સમયે આજ રોજ તા.૨૦/૯/૨૦/ રવીવાર, BKNM યુનિ.ની B.Ed.પ્રવેશ પરીક્ષા લેતી વખતે બહાઉદ્દીન કોલેજ પરિવારે ફક્ત નિયમોનું જ પાલન નહી ,પરંતુ પોતાની માનવ નૈતિકતાનું પણ પાલન કરી પોતાના ઘરેથી આવેલો આ છાત્ર ફરીથી તેની ઘરે પહોંચે ત્યારે સંક્રમિત થઈને પોતાના ઘરના બાળકો , વૃદ્ધ વડીલો અને પરિવારના આરોગ્યને નુકશાન ન કરી બેસે તેવી પૂરતી નિયમોની તકેદારી સાથે સાથે માનવનિષ્ઠાનું ઉંદા કાર્ય કર્યું 🙏.

11/03/2019
https://www.facebook.com/1557422411/posts/10217510858194151/
21/09/2018

https://www.facebook.com/1557422411/posts/10217510858194151/

Bahauddin Science College is a Government College run by the state under the edges of education department, Government of Gujarat, through Higher Education Commissionerate. It is a UGC recognised college with 12(B) and 2f having NAAC accreditation B++ Grade and affiliated to Saurashtra University. A...

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગતની ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી સંચાલિત,ઐતીહાસિક બહાઉદ્દીન કોલેજના પરિસર ખાતે નવનિર્માણ પ...
18/07/2018

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગતની ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી સંચાલિત,ઐતીહાસિક બહાઉદ્દીન કોલેજના પરિસર ખાતે નવનિર્માણ પામેલ "બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ સંકુલ-૨" નાં લોકાર્પણ સહ મંગલ પ્રવેશ કાર્યક્રમ પ્રસંગે પધારવા આપને ભાવભર્યું આમંત્રણ છે.
લોકાર્પણ - મંગલ પ્રવેશ
ઉદ્દઘાટન : પ.પૂ.મોરારી બાપુ નાં વરદ હસ્તે …….
પ્રેરક ઉપસ્થિતિ અને અતિથી : શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા માનનીય મંત્રી શ્રી,શિક્ષણ
સમારંભ નું સ્થળ
બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ : સંકુલ-૨
સમય આ.૨૧/૦૭/૨૦૧૮ ને શનિવાર,વિક્રમ સવંત ૨૦૭૪ નાં અષાઢ માસની શુક્લ પક્ષ ની શ્રી હરિ નવમીની શુભ તિથીનાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે
બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ,જુનાગઢ
આપનો સ્નેહાધીન
રાજેશ ભટ્ટ
આચાર્ય,
બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ
જૂનાગઢ

B.sc2 018
31/05/2018

B.sc2 018

27/03/2018

૧૨૦ વર્ષ પહેલાં બહાઉદ્દીન કોલેજનો પાયો નંખાયેલો,ભારતનો રાજા ખુદ પહોંચેલો ઉદ્ઘધાટન કરવા!

ભારતની સર્વશ્રેષ્ઠ કોલેજોમાં સમાવિષ્ટ જુનાગઢની બહાઉદ્દીન કોલેજના ભુતકાળની અનોખી યાદગીરી – જુનાગઢના ભવ્ય ભુતકાળને હજી સુધી અડીખમ ઉભેલો જોવો હોય તો બહાઉદ્દીન કોલેજ જેવો બીજો આધાર એકેય નથી!નવાબીકાળનો ચિરંજીવ પુરાવો!ભારતની ‘ટોપ હન્ડ્રેડ’ કોલેજોમાં જુનાગઢની બહાઉદ્દીન કોલેજનો સમાવેશ થાય છે એ વાત જ આ વિદ્યાલયના વિશાળ કદની સાક્ષી પુરે છે.સૌરાષ્ટ્રના મોટાભાગના ગ્રેજ્યુએશન કરવા માંગતા વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે તેને બહાઉદ્દીનમાં એડમિશન મળે!

હજી વધારે – આ કોલેજનું ઉદ્દઘાટન કરવા એ સમયે બ્રિટીશ ભારતના વાઇસરોય કર્ઝન પધારેલા.વાઇસરોય એટલે બ્રિટનની પાર્લામેન્ટ દ્વારા નિમાયેલ ભારતનો પ્રમુખ શાસક,ધ કિંગ ઓફ ઇન્ડિયા!બસ,હવે વધુ પરીચય આપવાની જરૂર નથી બહાઉદ્દીન કોલેજની મહત્તાનો! આજ રોજ બહાઉદ્દીન કોલેજનો પાયો નંખાયો એને ૧૨૦ વર્ષ થાય છે!અને માટે જ આજે આ ભવ્ય મૂર્તિમંત કોલેજની વાતો યાદ આવે છે.ચાલો જોઇએ બહાઉદ્દીન કોલેજના ભવ્ય ભુતકાળના રોનકમય શબ્દચિત્રને: બહાઉદ્દીન કોલેજ:સોરઠની વિદ્યાપીઠ – મુખ્યત્વે સાયન્સ પ્રવાહ પર આધારીત બહાઉદ્દીન કોલેજનો શિલાન્યાસ ૨૫ માર્ચ,૧૮૯૭ના રોજ થયેલો.આજથી ૧૨ દાયકા અગાઉ!કોલેજના ભવ્ય બિલ્ડિંગને જોતા સહેજે ખ્યાલ આવે કે આના નિર્માણ પાછળ છૂટે હાથે પૈસો વપરાયેલો હોવો જોઇએ! કોલેજનું નામ જુનાગઢના બહાઉદ્દીનભાઇ દિવાનના નામ પરથી પડેલું છે.અર્થાત્ એમની ખર્ચીથી કોલેજનું નિર્માણ થયેલું છે.દાયકાઓ અગાઉ આ કોલેજ એ જુનાગઢ દિવાનનું ભવ્ય આવાસ સ્થાન હતું!

Address

Near Bhutnath Mandir
Junagadh
362001

Website

Alerts

Be the first to know and let us send you an email when Bahauddin Arts & Science College, Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share