PKM College Junagadh

PKM College Junagadh Shri Patel Kelavani Mandal College of Technology & B.Ed. is another milestone of PKMTC.

Our Mission is to discover, maintain and transmit knowledge concerning society and provide leadership in the sciences. Our B.sc programs offer studies in Mathematics, Physics, Chemistry, Botany, Micro-Biology and Zoology. Thus, ample learning opportunities is provided in Shri PKM college of Technology for the students so that they can earn bright career opportunities after completion of this course.

24/05/2022


તારીખ 02/10/2021 ના રોજ શ્રી પટેલ કેળવણી મંડળ કૉલેજ ઑફ ટેકનોલજી જૂનાગઢ ના  એન. એસ. એસ. યુનિટ દ્વારા ગાંધી જયંતિ નિમિતે "...
02/10/2021

તારીખ 02/10/2021 ના રોજ શ્રી પટેલ કેળવણી મંડળ કૉલેજ ઑફ ટેકનોલજી જૂનાગઢ ના એન. એસ. એસ. યુનિટ દ્વારા ગાંધી જયંતિ નિમિતે "સ્વચ્છતા પ્લોગરન" નું આયોજન ગાંધીચોક થી સરદાર બાગ સુધી કરવામાં આવ્યું હતું જેના અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા "સ્વચ્છતા અને આરોગ્ય" ની જાળવણી કેળવાય તે માટે જાગૃતતા ફેલાવવામાં આવી હતી.

16/07/2021
11/05/2021
https://tinyurl.com/PKMBLOODDONATIONહાલ દેશમાં 18 વર્ષ થી ઉપરના વ્યક્તિઓ માટે કોરોના નું રસીકરણ શરૂ થઈ જવા રહ્યું છે જેન...
07/05/2021

https://tinyurl.com/PKMBLOODDONATION

હાલ દેશમાં 18 વર્ષ થી ઉપરના વ્યક્તિઓ માટે કોરોના નું રસીકરણ શરૂ થઈ જવા રહ્યું છે જેને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં રસીકરણ બાદ લગભગ ૬૦ દિવસ સુધી બ્લડ ડોનેશન ન થઈ શકે એમ હોય અને બ્લડ ની અછત ન સર્જાય તેવા હેતુથી શ્રી પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બી.એડ જૂનાગઢ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નો આયોજન કરેલ છે તેથી,
જે કોઈ વ્યક્તિ ને રક્તદાન કરવા ની ઈચ્છા હોય તે વ્યક્તિઓ 15- 5- 2021 પહેલા આ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી શકે છે

Subject: Blood Donation camp @ PKM CollegeShree PKM College of Technology & B.Ed. દ્વારા Blood Donation camp નું આયોજન ક...
07/05/2021

Subject: Blood Donation camp @ PKM College

Shree PKM College of Technology & B.Ed. દ્વારા Blood Donation camp નું આયોજન કરવામાં ટૂંક સમયમાં કરવામાં આવશે. તો જે વ્યક્તિ Blood Donation કરવા ઈચ્છતા હોય તેણે ઉપરોકત link નો ઉપયોગ કરી 15-5-2021 સુધીમાં registration કરાવવું.

Link :

Address

Opp. Haveli Vadi, College Road
Junagadh
362001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

02852670644

Alerts

Be the first to know and let us send you an email when PKM College Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share