Shree Vivekanand Science School Jamkhambhaliya

Shree Vivekanand Science School Jamkhambhaliya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Vivekanand Science School Jamkhambhaliya, College & University, Khambhalia.

29/06/2020

ધોરણ ૧૧ સાયન્સ મા એડમિશન પ્રક્રિયા ચાલુ છે.
સવારે : ૮:૦૦ થી ૫:૦૦
કોન્ટેક્ટ નંબર :
૯૪૨૭૫ ૩૦૭૦૨

29/09/2019
Well done my dearest students ....
10/05/2019

Well done my dearest students ....

Congratulations both students
10/05/2019

Congratulations both students

ધોરણ ૧૧ સાયન્સ માટે ડેમો બેચ તારીખ ૨૯/૦૪/૨૦૧૯ થી ચાલુ ...
28/04/2019

ધોરણ ૧૧ સાયન્સ માટે ડેમો બેચ તારીખ ૨૯/૦૪/૨૦૧૯ થી ચાલુ ...

હાલ જે ધોરણ દસના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોય એ લોકો ભૂલે નહીં આવતી કાલે સ્કોલરશિપ ટેસ્ટ માટે રાજકુમાર શૈક્ષણિક સંકુલ સંચ...
23/03/2019

હાલ જે ધોરણ દસના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોય એ લોકો ભૂલે નહીં આવતી કાલે સ્કોલરશિપ ટેસ્ટ માટે રાજકુમાર શૈક્ષણિક સંકુલ સંચાલિત શ્રી વિવેકાનંદ સાયન્સ સ્કૂલ જામ ખંભાળીયા , કણઝાર હોટલની બાજુમાં

best of luck to ALL Board students
05/03/2019

best of luck to ALL Board students

ઓખા  ખાતે યોજાયેલી ખેલમહા કુંભ જિલ્લા કક્ષાની સ્કેટીંગ સ્યર્ધામા *જય* *ગોજીયા*    પ્રથમ ક્રમે આવી *રાજકુમાર* *શૈક્ષણિક* ...
29/09/2018

ઓખા ખાતે યોજાયેલી ખેલમહા કુંભ જિલ્લા કક્ષાની સ્કેટીંગ સ્યર્ધામા *જય* *ગોજીયા* પ્રથમ ક્રમે આવી *રાજકુમાર* *શૈક્ષણિક* *સંકુલ* નુ નામ રોશન કરેલ....

09/09/2018

બાળક ને ઈંગ્લીશ મિડીયમ મા ભણાવો
ઈંગ્લીશ મા વાતો કરતા શીખવો
'બર્થડે'..'મેરેજ એનીવર્સરી' વિગેરે આવા બધા પ્રસંગો ને ઈંગ્લીશ કલ્ચર થી ઉજવતા જોઈ ને રાજી થાવ...

માતા પિતા ને 'મમ્મા ' અને 'ડેડા' કેતા પણ શીખવો...
અને જ્યારે એજ ઈંગ્લીશ કલ્ચર થી સજ્જ બાળક મોટુ થઈ ને તમને સમય ન આપે, અથવા તમારી લાગણી ને ન સમજે અથવા તમને તુચ્છ સમજી ને હડધુત કરે અથવા તેનામાં તમને કોઈ પણ સંસ્કારો ના દર્શન ન થાય તો બિલકુલ પણ ઘર નુ વાતાવરણ ગમગીન કર્યા વગર કે સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ....

*કારણ કે....*

બાળક ની પેલ્લી વર્ષગાંઠ ઉપર *હવન કુંડ મા આહુતી કેવી રીતે અપાય* એના બદલે છરી થી 'કેક' કેમ કપાય એ શિખવનાર આપણે...

*મંત્ર શુ છે તેની તાકાત કેવી છે પ્રભાવ કેવો છે પુજા પાઠ ના સંસ્કાર આપવા ને બદલે* કડકડાટ ઈંગ્લીશ બોલતા સાંભળીને રાજી થતા આપણે...

*પેલ્લી વાર બહાર જતા 'જય શ્રી કૃષ્ણ ' ને બદલે*
'બાય બાય 'કેતા શિખવનાર આપણે...

*પરીક્ષા આપવા જતી વખતે ઈષ્ટ/વડીલો ને પગે લગાડવા ને બદલે* 'Best of Luck' કહીને સ્કૂલે મોકલનારા આપણે...

*બાળક પાસ થતા ઘર મા સાથે બેસી ને લાપસી જમવા ને બદલે* હોટેલ મા કચરો ખાવા મોકલનારા આપણે...

*આજ બાળક મોટુ થાય છે અને પરણે એટલે કુળદેવતા/દેવ દર્શને મોકલવાને બદલે* હનીમુન કરવા 'ફોરેન' ની ટીકીટ તેના હાથમાં આપવા વાળા આપણે...

ઘણી એવી અંગ્રેજ કલચર છે કે જેને પગે લાગવા મા શરમ લાગે છે...વાંક કોનો ???
ઈંગ્લીશ ભાષા છે તેને શીખવાની હોય *...જીવન માં ઉતારવા ની ન હોય...*
આપણે ભારત મા રહીએ છીએ
ફોરેન મા નહી આ યાદ રાખવુ
અને છેલ્લે કદાચ દીકરા/દીકરી ના છુટા છેડા થાય તો ફોરેન મા તો આ બધુ ચાલ્યા જ કરે......'English culture '..

*ભારતીય સંસ્કૃતિ. ગુજરાતી ભાષા. સંસ્કાર. વડીલો ને પગે લાગી સમ્માન આપવુ. વિવેક. પુજાપાઠ... આ બધુ જેને વાહીયાત લાગતુ હોય તેણે કાયમી VISA* મેળવી લેવા....

🙏🏻 બંધ બેસતી પાઘડી ઓઢી ન લેતાં.......... 🙏🏻વાત સાચી છે.

Address

Khambhalia

Telephone

+919427530702

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Vivekanand Science School Jamkhambhaliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share