R N Varotariya Mahila Arts College - Khambhaliya

R N Varotariya Mahila Arts College - Khambhaliya Education

26/02/2022
Congratulations all students and staff
19/01/2022

Congratulations all students and staff

22/10/2021
આજ રોજ આહીર કન્યા શાળા ખંભાળીયા મુકામે મોટિવેશન વક્તા શ્રી સંજય રાવલ નું વ્યાખ્યાન યોજાયું
11/10/2021

આજ રોજ આહીર કન્યા શાળા ખંભાળીયા મુકામે મોટિવેશન વક્તા શ્રી સંજય રાવલ નું વ્યાખ્યાન યોજાયું

5 મી સપ્ટેમ્બર શિક્ષક દિન ના રોજ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષણ કાર્ય કરી ની શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી
05/09/2021

5 મી સપ્ટેમ્બર શિક્ષક દિન ના રોજ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષણ કાર્ય કરી ની શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ GPSC માં ઇન્ટરવ્યુ કેવી રીતે લેવામાં આવે છે તેની તૈયારી કેવી રીતે કરવી તે અંગે GPSC ચેરમેન શ્રી દિનેશ દાસા સાહેબ ...
02/08/2021

આજ રોજ GPSC માં ઇન્ટરવ્યુ કેવી રીતે લેવામાં આવે છે તેની તૈયારી કેવી રીતે કરવી તે અંગે GPSC ચેરમેન શ્રી દિનેશ દાસા સાહેબ દ્વારા ઓનલાઇન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા ના DSO શ્રી રાવલિયા સાહેબ તેમજ કોલેજ પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફ તથા કોલેજ ની વિદ્યાર્થીનીઓ હાજરી આપી હતી

ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન દિલ્હી દ્વારા હલ્દીઘાટી થી દ્વારકા સુધીની ગીતા સંદેશ યાત્રાનો સ્વાગત કરવાનો અમારી સંસ્થા ન...
24/07/2021

ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન દિલ્હી દ્વારા હલ્દીઘાટી થી દ્વારકા સુધીની ગીતા સંદેશ યાત્રાનો સ્વાગત કરવાનો અમારી સંસ્થા ને અવસર મળ્યો તેમાં ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન દિલ્હી પ્રમુખ શ્રી રામકૃષ્ણ ગૌસ્વામી,કણસાગરા કોલેજના પૂર્વ પ્રિન્સિપાલશ્રી જે.એમ.પનારા સાહેબ,ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના E.C. મેમ્બર પ્રો.ડૉ. વાળા સાહેબ તેમજ યદુનંદન આહિર એજ્યુ.ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ડૉ. વારોતરિયા સાહેબ,મેનેજિંગ ટ્રસ્ટીશ્રી વી.એચ.કનારા સાહેબ,કોલેજ પ્રિન્સિપાલશ્રી ડૉ. હરદાસ નંદણીયા સાહેબ,હાઈસ્કૂલ પ્રિન્સિપાલ મનીષાબેન મેહતા સંસ્થાના સંચાલકશ્રી રાહુલભાઈ ગોરીયા તેમજ તમામ સ્ટાફમિત્રો અને આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગૃપના સભ્યો ની હાજરીમાં ગીતાજી કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું

કોલેજ માં સ્થળ તપાસ માટે યુનિવર્સિટી દ્વારા નિયુક્ત LIC  કમિટી ડો.સંદીપ વાઢેર સાહેબ,ડો.વાળા સાહેબ અને ડૉ. પરેશ બાનગોરીયા...
23/06/2021

કોલેજ માં સ્થળ તપાસ માટે યુનિવર્સિટી દ્વારા નિયુક્ત LIC કમિટી ડો.સંદીપ વાઢેર સાહેબ,ડો.વાળા સાહેબ અને ડૉ. પરેશ બાનગોરીયા તેમજ કોલેજ પ્રિન્સિપાલ ડૉ. હરદાસ નંદાણીયા તેમજ સ્ટાફ મિત્રો

Address

AHIR KANYA CHHATRALAY, OPP. NAKALANK SHRAM, DWARKA HAY Way
Khambhaliya
361305

Website

Alerts

Be the first to know and let us send you an email when R N Varotariya Mahila Arts College - Khambhaliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to R N Varotariya Mahila Arts College - Khambhaliya:

Share