Yuva Career Academy

Yuva Career Academy We Provide teaching of competitive exam
clerk,/ constable,/ talati,etc

Yuva career academy
Baroda

03/03/2022
Please share Superb song
20/04/2020

Please share
Superb song

Yaade ....super Duper Song By Himanshu Makwana ,Baroda MSUniversity Please Follow us Share And Subscribe This Channel

આજે જે પાંચ શબ્દો તમારી સાથે શેર કર્યા એનો તમે અચૂક ઉપયોગ કરજો અને વધૂ લોકો સાથે શેર કરજો.
10/04/2020

આજે જે પાંચ શબ્દો તમારી સાથે શેર કર્યા એનો તમે અચૂક ઉપયોગ કરજો અને વધૂ લોકો સાથે શેર કરજો.

Please Share and subscribed this little girl's Art
12/10/2019

Please Share and subscribed this little girl's Art

Let's learn Art together

10/10/2016
07/10/2016

3 free test paper for special bin sachivalay clerk at yuva career academy, baroda starting from 11 October

06/08/2016

આનંદોઃ નર્મદા ડેમ ઓવરફ્લો
ભરૃચ તા. ૬ઃ આજે ગુજરાતવાસીઓ માટે એક આનંદની ઘટના બની છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારો માટે પીવાના પાણી અને સિંચાઈના મુદ્દે 'લાઈફ લાઈન' સમાન ગણાતો નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે અને તે નિહાળવા માટે લોકોના ટોળેટોળા ડેમ સાઈટ પર પહોંચી ગયા છે. ડેમ ઓવરફ્લો થવાના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળસંકટ ટળ્યું છે. ૧ર૧.૯ર મીટરની સપાટી ધરાવતા નર્મદા ડેમમાં હાલ ૧રર.૦૯ મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે. પાણીની આવક ૧,૬૯,પ૭૩ ક્યુસેક અને જાવક ૬ર,૮૦૯ ક્યુસેક છે. ઉપરવાસના ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં નવા પાણીની જોરદાર આવક થઈ છે અને આ આવક હજુ પણ ચાલુ છે. નર્મદા ઉપરાંત ઉકાઈ સહિતના મોટા ડેમોમાં પણ નવા પાણીની નોંધપાત્ર આવક થઈ છે. નર્મદા ડેમ ઓવરફ્લો થતા સમગ્ર રાજ્યમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.

Address

Madhav Complex
Khambhaliya
361305

Telephone

9879197197

Website

Alerts

Be the first to know and let us send you an email when Yuva Career Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share