કચ્છ ગુર્જર મેઘવંસી સમાજ

  • Home
  • India
  • Kutchchh
  • કચ્છ ગુર્જર મેઘવંસી સમાજ

કચ્છ ગુર્જર મેઘવંસી સમાજ શ્રી અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજ

15/01/2025

તમારું હાર્દિક સ્વાગત છે

કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ ની રચના સમગ્ર કચ્છ જીલ્લાના અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અર્...
19/06/2024

કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ ની રચના સમગ્ર કચ્છ જીલ્લાના અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અર્થે, કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ કરવા , સન્માનિત કરી પ્રોત્સાહિત કરવા, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આર્થીક સહાય કરવી વગેરે બહુ શૈક્ષણિક હેતુલક્ષી ભગીરથ કાર્ય માં જોડાવા ઇચ્છતા શિક્ષણપ્રેમી અનુસુચિત જાતિ ના ભાઈઓને જાહેર અપીલ છે. ગૂગલ ફ્રોમ લિંક ભરવા વિનંતી 🙏 સ્થાપક: શ્રી દાફડા જીતુભાઈ 9426510045

સદસ્ય નોધણી ફોર્મ સમગ્ર કચ્છ જીલ્લાના અનુસુચિત જાતિનાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અર્થે કારકિર્દી માર્ગદર્.....

સમર્પણનો માંડવો સમુહ લગ્ન મહોત્સવ માટે અમૂલ્ય યોગદાન આપવા બદલ ખુબ ખુબ આભાર@⁨VIRAJI CHAGAN⁩ @⁨Dafda Kiran Viraji⁩
10/04/2024

સમર્પણનો માંડવો સમુહ લગ્ન મહોત્સવ માટે અમૂલ્ય યોગદાન આપવા બદલ ખુબ ખુબ આભાર
@⁨VIRAJI CHAGAN⁩
@⁨Dafda Kiran Viraji⁩

29/02/2024

નાની એવી જિંદગી છે, કોને કોને ખુશ રાખવા સાહેબ, જો દીવો
પ્રગટાવીએ છીએ તો, અંધકાર ખોટું માની જાય છે !!

🙏 શુભ સવાર 🙏JD

આજે હોનહાર સરકારી વકિલ નોટરીશ્રી વાણિયા પ્રવીણભાઈ ભૂજ - ગામ લાકડીયા નાં તેમનાં જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છા શુભકામના ખૂ...
17/08/2023

આજે હોનહાર સરકારી વકિલ નોટરીશ્રી વાણિયા પ્રવીણભાઈ ભૂજ - ગામ લાકડીયા નાં તેમનાં જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છા શુભકામના ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી મનોકામના

 #સમાજના_વધુ_એક_ડૉકટર ડૉ. કિરણ હમીરભાઇ પરમાર ગામ:- આડેસર તા.રાપર કરછ  M.B.B.S ની ડીગ્રી મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન ખુબ આ...
11/03/2022

#સમાજના_વધુ_એક_ડૉકટર
ડૉ. કિરણ હમીરભાઇ પરમાર ગામ:- આડેસર તા.રાપર કરછ M.B.B.S ની ડીગ્રી મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન ખુબ આગળ વધો સમાજ અને આપનુ નામ રોશન કરો એવી શુભકામના 💐💐💐💐 હાર્દીક શુભેચ્છાઓ

શ્રી ધણી માતંગ દેવ ની જન્મતિથિ નિમિત્તે હાર્દિક શુભેચ્છા
20/02/2022

શ્રી ધણી માતંગ દેવ ની જન્મતિથિ નિમિત્તે હાર્દિક શુભેચ્છા

11/12/2021
ભીમક્રાંતી સ્પાઈસીસ એન્ડ ફૂડ મેન્યુફેક્ચર બાબા સાહેબના જન્મ જયંતી હાર્દિક શુભકામના
12/04/2021

ભીમક્રાંતી સ્પાઈસીસ એન્ડ ફૂડ મેન્યુફેક્ચર બાબા સાહેબના જન્મ જયંતી હાર્દિક શુભકામના

contact for dealership 8155010045 9426510045
19/02/2021

contact for dealership 8155010045 9426510045

Address

Kutchchh

Telephone

+919426510045

Website

Alerts

Be the first to know and let us send you an email when કચ્છ ગુર્જર મેઘવંસી સમાજ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to કચ્છ ગુર્જર મેઘવંસી સમાજ:

Share