GCAC - Abdasa

GCAC - Abdasa Dr.J.M.Patel (Principal)

28/05/2025
સરકારી વાણિજ્ય અને વિનયન કૉલેજ, અબડાસા ના પ્રથમ વર્ષની શરૂઆત થતાં જ સેમેસ્ટર -૧ ના તેજસ્વી તારલાઓએ કૉલેજનું નામ ઉજ્જવળ ક...
23/03/2025

સરકારી વાણિજ્ય અને વિનયન કૉલેજ, અબડાસા ના પ્રથમ વર્ષની શરૂઆત થતાં જ સેમેસ્ટર -૧ ના તેજસ્વી તારલાઓએ કૉલેજનું નામ ઉજ્જવળ કર્યું....

શ્રી સરકારી વાણિજ્ય અને વિનયન કૉલેજ-અબડાસા દ્વારા અબડાસાની હાઈસ્કૂલોમાં GCAS પોર્ટલની માહિતીના બેનર લગાવવામાં આવ્યાં. ધો...
09/03/2025

શ્રી સરકારી વાણિજ્ય અને વિનયન કૉલેજ-અબડાસા દ્વારા અબડાસાની હાઈસ્કૂલોમાં GCAS પોર્ટલની માહિતીના બેનર લગાવવામાં આવ્યાં. ધોરણ -૧૨ પછી B.A, B.Com, BSc જેવાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે કેવી રીતે GCAS પોર્ટલ પર ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.

30/01/2025

સરકારી વાણિજ્ય અને વિનયન કૉલેજ,અબડાસા ખાતે તારીખ:- ૨૧/૦૧/૨૦૨૫ ના GCAC કલા ઉત્સવ -૨૦૨૫ ના બીજા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા અલગ - અલગ પ્રવૃતિઓ કરવામાં આવી. જેમાં ગીત સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારી વાણિજ્ય અને વિનયન કૉલેજ, અબડાસા(નલિયા) ના આચાર્ય શ્રી, પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ તારીખ:- ૧૦/૦૧/૨૦૨૫ ના અંજાર ખ...
16/01/2025

સરકારી વાણિજ્ય અને વિનયન કૉલેજ, અબડાસા(નલિયા) ના આચાર્ય શ્રી, પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ તારીખ:- ૧૦/૦૧/૨૦૨૫ ના અંજાર ખાતે વીર બાળક સ્મારક તથા આશાપુરા ટેકરી - કુકમા ની મુલાકાત લીધી.

Address

1st Floor, Model School, Naliya/Kutch
Naliya

Opening Hours

9am - 5pm

Telephone

+919825269323

Website

Alerts

Be the first to know and let us send you an email when GCAC - Abdasa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share