Government Arts & Commerce Collage Okha Mandal

Government Arts & Commerce Collage Okha Mandal Govt.

Arts & commerce college okhamandal is currently situated at Tata township Mithapur Near Mithapur Taluka Shala, college offers Bachelor of Arts in various Subject like Gujarati, English, Sanskrit, Hindi, Economics, Psychology, Sociology and History.

*વિશ્વ વ્હેલ શાર્ક દિવસ ઉજવણી*રશિયા-યુક્રેન યુદ્ધ વિશ્વમાં ગરમાયેલું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં હજા...
31/08/2022

*વિશ્વ વ્હેલ શાર્ક દિવસ ઉજવણી*

રશિયા-યુક્રેન યુદ્ધ વિશ્વમાં ગરમાયેલું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં હજારો સૈનિકો અત્યાર સુધીમાં માર્યા ગયા છે. પરંતુ તેમાં અનેક નિર્દોષ જીવોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે આ યુધ્ધ માત્ર માણસ માટે જ નહીં પણ દરિયાઈ જીવસૃષ્ટિ માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યુ છે. જૈવ વૈજ્ઞાનિક ઈવાન રુસેવનુ કહેવુ છે કે, આ યુધ્ધના કારણે હજજારો મોટી માછલીઓના મોત થયા છે.

રુસેવનુ કહેવુ છે કે, બ્લેક સીમાં તૈનાત જહાજો અને સબમરિનો આ મોતનુ કારણ બની રહ્યા છે. પાણીની અંદર મરનારી માછલીઓ પૈકીની પાંચ ટકા મૃતદેહ જ તણાઈને દરિયા કિનારે આવી રહ્યા છે. બાકીના મૃતદેહ દરિયામાં ડુબી રહ્યા છે. તેની ગણતરી શક્ય નથી. ખાલી અનુમાન લગાવી શકાય તેમ છે.

રુસેવના મતે જહાજો અને સબમરિનો પર સોનાર ફીટ કકરાયેલા છે. જેમાંથી એક ફ્રિકવન્સી નિકળે છે.જો કોઈ વસ્તુ આ ફ્રિકવન્સી વચ્ચે આવે તો તે જહાજના કે સબમરિનના રડારમાં જોવા મળે છે. આ સોનાર દુશ્મન દેશની સબમરિનોની જાસૂસી માટે હોય છે પણ તેનાથી પાણીમાં રહેલા જળચરોનુ સ્વાસ્થ્ય ખાબ થઈ રહ્યુ છે. આ જહાજો અને સબમરિનના રેડિએશનના સપાટામાં વ્હેલ શાર્ક માછલીઓ પણ આવી જાય છે અને તેમના અંગો નિષ્ક્રિય થવાથી તે પાણીમાં મોતને ભેટી શકે છે.

સોનારના રેડિએશનની સાથે સાથે જહાજના એન્જિનો અને હથિયારોના અવાજ પણ દરિયાઈ સૃષ્ટિ માટે સંકટ પેદા કરી રહ્યા છે. જેના કારણે તેની નેવિગેશનની ક્ષમતા પર પણ અસર પડી છે.

વ્હેલ શાર્ક માછલીઓ ની સંખ્યા ખૂબ ધટી રહી હોઈ છેલ્લા વિશ વર્ષથી wti પ્રોજેક્ટ તેને બચાવવા કાર્યરત છે. તા ૩૦/૮/૨૨ ના રોજ વિશ્વ વ્હેલ શાર્ક દિવસ ની ઉજવણી સરકારી વિનયન અને વાણિજય કોલેજ ઓખામંડળ, વ્હેલ શાર્ક પ્રોજેક્ટ, ગીર ફાઉન્ડેશન, વન વિભાગ અને ટાટા કેમિકલ્સ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ હતી. જેમાં અનેક મહાનુભાવો એ હાજરી આપેલ હતી તથા વૈવિધ્ય સભર વક્તવ્યો અપાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારી બાપુ ની અપીલ ધ્યાનમાં લઈ સાગર ખેડુ એ વ્હેલ શાર્ક માછલીઓ ને પોતાની દીકરી માનેલ છે તેમજ છેલ્લા અમુક વર્ષોમાં દશ હજાર થી વધુ માછલીઓ જીવંત રાખેલ છે.

SWEEP અંતગર્ત જુલાઈ મહિનામાં થયેલ પ્રવૃત્તિ અહેવાલસરકારી વિનયન અને વાણિજય કોલેજ ઓખામંડળ દ્વારા SWEEP અંતર્ગત પરિપત્રમાં ...
15/07/2022

SWEEP અંતગર્ત જુલાઈ મહિનામાં થયેલ પ્રવૃત્તિ અહેવાલ

સરકારી વિનયન અને વાણિજય કોલેજ ઓખામંડળ દ્વારા SWEEP અંતર્ગત પરિપત્રમાં આપેલ માર્ગદર્શન અનુસાર જુલાઈ મહિનામાં નીચે મુજબ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે.

ELC કારોબારી સમિતી ની ચુંટણી

તા ૭/૭/૨૦૨૨ ના રોજ કોલેજ ના બધા વિદ્યાર્થીઓ ને મતદાન સાક્ષરતા ક્લબ ની સમજૂતી ડો. જે જી. સાદીયા દ્વારા અપાઈ તેમજ પુનઃ ગઠન માટે ચૂંટણી નું આયોજન કરાયું જેમાં S.Y. B.Com. sem 2 ના બે વિદ્યાર્થી
૧, કતીરા પ્રિયા અને ૨, જાખરિયા નિખિલ ને કેમ્પસ એમબેસેડર નું ચયન કરાયું તેમજ સમિતિ ના અન્ય સભ્યો ની નિમણુક કરવામાં આવી

વસ્તી દિવસ ઉજવણી

તા ૧૧/૭/૨૦૨૨ ના રોજ વસ્તી દિવસ ની ઉજવણીના ભાગ રૂપે ગુણવતા સભર વસ્તી વિષયક સમજણ ડો. ભાવેશ લોઢિયા દ્વારા આપ્યા બાદ સેમ ૧ ની વિદ્યાર્થિની ધાયાણી કોમલ દ્વારા રચિત કાવ્ય "મારો એક મત" નું પઠન કરાયું

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી અંતર્ગત કાવ્ય પઠન અને ગીત સ્પર્ધાનું આયોજન...
20/09/2021

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી અંતર્ગત કાવ્ય પઠન અને ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં Bhakta Kavi Narsinh Mehta University Junagadh ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.Bhakta Kavi Narsinh Mehta University Junagadh ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. કક્ષાએ Government Arts & Commerce Collage Okha Mandal ના ત્રણ વિદ્યાર્થીઓ ૧ લધા સરવન ૨ જાડેજા સેજલબા અને ૩ સોઢા પૂજાએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ જેમાંથી લઘા સરવન એ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે

માન.કુલપતિશ્રી Chetan Trivedi સાહેબ દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યું કે ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના માધ્યમથી સ્વાતંત્ર્ય લડતમાં એક નવા પ્રાણ કુક્યા હતા.લોકસાહિત્યના માધ્યમ સમાજના છેવાડા માનવીના હૃદયમાં પોતાની આગવું સ્થાન પાપ્ત કર્યું કરેલ અને ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્ર સાથેના રહેલા લગાવની પણ વાત કરી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સરકાર નિયુક્ત એક્ઝીક્યુટીવ કાઉન્સિલના સભ્યશ્રી જીવાભાઈ વાળા દ્રારા વિધાથીઓને પોત્સાહિત કરવામાં આવ્યા.આ પ્રસંગે નિર્ણાયક તરીકે લોકગાયકશ્રી જીતુદાનભાઈ ગઢવી, કલેકટરશ્રીના પ્રતિનિધિ તરીકે મામલતદારશ્રી સિધ્ધાંત ત્રિવેદી અને યુવા અને રમત ગમત વિભાગના પ્રતિનીધશ્રી હિતેશભાઈ દિહોર તથા ઈતિહાસ વિભાગના અધ્યક્ષ અને યુનિવર્સીટીના સાંસ્કૃતિક વિભાગના વડા ડૉ.વિશાલભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.તેમજ વિવિધ કોલેજોમાંથી કોલેજના પ્રતિનિધિઓ તથા વિધાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.જેમાંથી પ્રથમ,દ્વિતીય અને તૃતીયને રૂ. ૨૧૦૦,૧૫૦૦,અને ૧૦૦૦ના ઇનામ આપવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આઝાદીના અમૃત મહોત્સવના કો ઓર્ડીનેટર ડૉ.રૂપાબેન ડાંગર અને તેની ટીમે કાર્ય કર્યું હતું.

05/09/2021
Chetan Trivedi સર દ્વારા ગઈ કાલે અપાયેલ પ્રેરણા અને હાકલ જીલી અત્રેની કોલેજ ના મનોવિજ્ઞાન ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કર...
01/05/2021

Chetan Trivedi સર દ્વારા ગઈ કાલે અપાયેલ પ્રેરણા અને હાકલ જીલી અત્રેની કોલેજ ના મનોવિજ્ઞાન ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ કેટલાક સકારાત્મક વિચારો

07/02/2021

સરકારી વિનયન અને વાણિજય કોલેજ ઓખામંડળ દ્વારા સર્જનાત્મક ધારા અંતર્ગત યોજાયેલ મિમમ સ્પર્ધા માં સારો આવકાર રહ્યો વિજેતા વિદ્યાર્થીઓના નામ વિષયવાર નીચે મુજબ છે.
🏅🏆🏁

*૧, અસ્પૃશ્યતા નિવારણ*

પ્રથમ : ચાસીયા પરેશ બી.એ.સેમ ૧ સરકારી વિનયન અને વાણિજય કોલેજ ઓખામંડળ

દ્વિતીય : સોનાગ્રા પ્રેરણા વી. બી. એસસી. સેમ ૧ બહાઉદ્દીન સાયન્સ કોલેજ, જૂનાગઢ

તૃતીય : ધૈદા કાનજી જી. બી.એ. સેમ ૧ સરકારી કોલેજ રાપર ( કચ્છ)

*૨ મતદાર જાગૃતિ*

પ્રથમ : કરમુર અજય એમ, બી.એસસી. સેમ ૧ બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ, જૂનાગઢ

દ્વિતીય : બોરસદિયા અમી બી. બી.ટેક. સેમ ૪ વી.વી.પી. એન્જીનીયીંગ કોલેજ , રાજકોટ

તૃતીય : પૂજા મકવાણા બી.કોમ. સેમ ૧ સરકારી વિનયન અને વાણિજય કોલેજ ઓખામંડળ

*૩ દીકરીનું શિક્ષણ જાગૃતિ*

પ્રથમ : ભરડા દિયા બી.કોમ. સેમ ૪ સરકારી વિનયન અને વાણિજય કોલેજ ઓખામંડળ

દ્વિતીય : સેજલ મકવાણા બી.કોમ. સેમ ૧ સરકારી વિનયન અને વાણિજય કોલેજ ઓખામંડળ

તૃતીય : રાજ જે. માંડલ બી.એસસી. સેમ ૧ બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ, જૂનાગઢ

બોરસદિયા અમી બી.બી.ટેક. સેમ ૪વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ
31/01/2021

બોરસદિયા અમી બી.
બી.ટેક. સેમ ૪
વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ
રાજકોટ

B.comSEM 6Prashant timbravalaGovt arts and commerce college okhamandal
31/01/2021

B.com
SEM 6
Prashant timbravala
Govt arts and commerce college okhamandal

ધૈડા કાનજી જી.બી.એ. સેમ ૧સરકારી કોલેજ રાપર (કચ્છ)
31/01/2021

ધૈડા કાનજી જી.
બી.એ. સેમ ૧
સરકારી કોલેજ રાપર (કચ્છ)

ચાસિયા પરેશબી.એ. સેમ ૧Government Arts & Commerce Collage Okha Mandal
31/01/2021

ચાસિયા પરેશ
બી.એ. સેમ ૧
Government Arts & Commerce Collage Okha Mandal

મીમ સ્પર્ધારામ હર્ષિત ડી.બી.એસસી.સેમ ૧બહાઉદ્દીન સાયન્સ કોલેજજૂનાગઢ
31/01/2021

મીમ સ્પર્ધા
રામ હર્ષિત ડી.
બી.એસસી.
સેમ ૧
બહાઉદ્દીન સાયન્સ કોલેજ
જૂનાગઢ

મીમ સ્પર્ધાપૂજા મકવાણાબી.કોમ.સેમ ૧સરકારી વિનયન અને વાણિજય કોલેજ ઓખામંડળ
31/01/2021

મીમ સ્પર્ધા
પૂજા મકવાણા
બી.કોમ.
સેમ ૧
સરકારી વિનયન અને વાણિજય કોલેજ ઓખામંડળ

Address

Surajkaradi
Okha Port

Opening Hours

Monday 7:30am - 1pm
Tuesday 7:30am - 1pm
Wednesday 7:30am - 1pm
Thursday 7:30am - 1pm
Friday 7:30am - 5pm
Saturday 7:30am - 1pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Government Arts & Commerce Collage Okha Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share