29/12/2023
તારીખ: 29/12/2023 અને શુક્રવારના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ કૉ- એજ્યુકેશન અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ ઇંગ્લિશ મિડિયમ દ્વારા સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોન્ગ જમ્પ, હાઈ જમ્પ, કબ્બડી,દોરડા ખેંચ ( ટગ ઑફ વૉર) , હર્ડલ રેસ અને લીંબુ ચમચી અને ક્રિકેટ મેચની હરીફાઈ ગોઠવવામાં આવી હતી.જેમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ચીઅર્સ ટીમ સતત એક્ટિવ રહી હતી અને મોટીવેશનલ મ્યુઝિક પણ ઉત્સાહ વધારવામાં અગત્યનું સાથીદાર રહ્યું હતું. દરેક રમત શ્રેષ્ઠ ત્રણ ખેલાડી વિજેતા રહ્યા હતા જેને સુવર્ણ ,રજત અને કાંસ્ય ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રેસિડેન્ટ શ્રી ડૉ. વિરમભાઇ ગોઢાણીયા , ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા,એકેડેમીક ટ્રસ્ટીશ્રી ડો.હીનાબેન ઓડેદરા , પ્રિન્સિપાલ શ્રી ડૉ.કેતન ભાઈ શાહ તથા ડાયરેક્ટર શ્રી કલ્પનાબેન જોશી તથા એ.એન.ઓ.શાંતિ ભૂતિયા અને અન્ય સ્ટાફ મેમ્બર્સ એ વિજેતાઓને મેડલથી સન્માનિત કરી શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા .
વિજેતાઓના નામની યાદી :
લોન્ગ જમ્પ : 🥇🥈🥉
ગોલ્ડ મેડલ - રાજેશ ખુંટી (સેમ - 1)
સિલ્વર મેડલ - કેતન ખોરાવા (સેમ - 2)
બ્રોંઝ મેડલ - રવી ઓડેદરા
હાઈ જમ્પ:🥇🥈🥉
ગોલ્ડ મેડલ - રાજેશ ખુંટી (સેમ - 1)
સિલ્વર મેડલ - કેતન ખોરાવા (સેમ - 2)
બ્રોંઝ મેડલ - રિયાઝ ચોકિયા
કબ્બડી - સેમેસ્ટર - 1 ટીમ 🎖️🏅
રાજેશ ખુંટી
સાહિલ જાંગરિયા
મિલન ટાકોચિયા
કાના એલ. કોડિયાતર
પ્રણવ ભોગાયતા
મિહિર ભારથી
હમીર મકવાણા
દોરડા ખેંચ ( ટગ ઑફ વૉર)- વિજેતા
સેમેસ્ટર - 1 ટીમ 🎖️🏅
રાજેશ ખુંટી
સેઝાન મલેક
કરણ કડછા
સાહિલ જાંગરિયા
કાના એલ. કોડિયાતર
કાના એચ. કોડિયાતર
પ્રણવ ભોગાયતા
હમીર છેલાણા
ભરત મોઢવાડીયા
હર્ડલ રેસ 🥇🥈🥉
ગોલ્ડ મેડલ - રાજુ બાપોદરા(સેમ - 1)
સિલ્વર મેડલ - રિયાઝ ચોકિયા (સેમ - 1)
બ્રોંઝ મેડલ - કેતન ખોરાવા
લીંબુ ચમચી (લેમન સ્પૂન)🥇🥈🥉
ગોલ્ડ મેડલ -લખન ઓડેદરા (સેમ - 1)
ક્રિકેટ મેચ
https://www.instagram.com/reel/C1bsPAGtJ2b/?igsh=Mmh3YzJrcDJvaXVu