06/05/2026
A pilonidal sinus is a small, often infected tunnel or hole in the skin near the tailbone (coccyx) or between the buttocks, commonly caused by ingrown hairs.
Causes:
- Ingrown Hair & Friction
- Foreign Body Reaction
- Risk Factors: more common in young adults (15-30 years old), males, people with excessive body hair, and those with a sedentary lifestyle
Symptoms:
- severe tailbone pain
- swelling or boil
- pus drainage, usually in young adults.
Treatment: often requires surgery (excision).
પાયલોનિડલ સાઇનસ એ કમર ના છેલ્લા હાડકા (coccyx) નજીક અથવા નિતંબની વચ્ચે જોવા મળતી એક નાની ટનલ કે છિદ્ર અથવા ગુમડું છે, જે મોટેભાગે ચેપગ્રસ્ત હોય છે.
આ સામાન્ય રીતે અંદર તરફ ઉગેલા વાળ (ingrown hairs) ને કારણે થાય છે.
કારણો:
- અંદર તરફ ઉગેલા વાળ અને ઘર્ષણ
- જોખમી પરિબળો: યુવાન વયના લોકો (૧૫-૩૦ વર્ષ), પુરુષો, શરીર પર વધુ પડતા વાળ ધરાવતા લોકો અને બેઠાડુ જીવનશૈલી ધરાવતા લોકોમાં આ વધુ જોવા મળે છે.
- લક્ષણો:કમર ના નીચેના હાડકાના ભાગમાં અસહ્ય દુખાવો
- સોજો અથવા ગૂમડું કે ફોલ્લો થવો
- પરુ (pus) નીકળવું
સારવાર: આ માટે મોટેભાગે સર્જરી (excision) ની જરૂર પડે છે.
જો તમે આ સ્થિતિના નિવારણ માટેના ઉપાયો અથવા ઓપરેશન પછીની સંભાળ વિશે જાણવા માંગતા હોવ તો ગાર્ડી હોસ્પિટલ નો સંપર્ક કરી શકો છો.
એડ્રેસ: ગાર્ડી હોસ્પિટલ
આર્યા ક્લબ ની બાજુમાં
રાજકોટ-કાલાવડ રોડ
આણંદપર, રાજકોટ