HNS Science College

HNS Science College This HNS page is all about trailor of The HNS Science College for sharing information ,activity & updated news at social network .

21/08/2019
 # 2019 VIDHANSABHA VISIT BY HNS B.SC. DEPARTMENT  #--------------------------------------------------------------------...
31/07/2019

# 2019 VIDHANSABHA VISIT BY HNS B.SC. DEPARTMENT #
-----------------------------------------------------------------------------

ORIENTATION PROGRAM FOR B.SC. STUDENTS By Mr. Lalit Chande Sir,
31/07/2019

ORIENTATION PROGRAM FOR B.SC. STUDENTS
By Mr. Lalit Chande Sir,

" FIRST DAY " FOR B.SC. NEW STUDENT of 2019-20 Batch AT Science College Building, Lalpari Campus, H.N.S. COLLEGE.
31/07/2019

" FIRST DAY " FOR B.SC. NEW STUDENT of 2019-20 Batch AT Science College Building, Lalpari Campus, H.N.S. COLLEGE.

 # #  Sem- 3 S.Y. B.Sc. College Opening Date : 24/06/2019  # #================================================          ...
18/06/2019

# # Sem- 3 S.Y. B.Sc. College Opening Date : 24/06/2019 # #
================================================
Dear students, hereby inform to Sem-3 S.Y. B.Sc. students that your college will open from 24/06/2019 9:30 AM on Monday onward.

 # # 2019-20 TY B.Sc. Sem-6  Repeater Student Exam Form Filling Dates  # #----------------------------------------------...
18/06/2019

# # 2019-20 TY B.Sc. Sem-6 Repeater Student Exam Form Filling Dates # #
-----------------------------------------------------------------------------

Dear student, hereby inform to you all that B.Sc. Sem-6 Repeater Exam form filling already had started.

Last date : 23-06-2019.

Require Documents:
1) Fees Rs.830,
2) Mark-sheet Xerox Semester-1 to 6,
3) Passport-size Photo-1.

શ્રી એચ એન શુક્લ કોલેજ દ્વારા પિકનિક નું સરસ આયોજન કરવામાં આવે છે.જેમાં વિધ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે અને અદભુત આન...
07/06/2019

શ્રી એચ એન શુક્લ કોલેજ દ્વારા પિકનિક નું સરસ આયોજન કરવામાં આવે છે.

જેમાં વિધ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે અને અદભુત આનંદ કરે છે.

આ ઇવેન્ટ થી વિદ્યાર્થીઓ ને જીવનમાં પ્રકૃતિ સાથે બેલેન્સ કરતા શીખે છે . .

જો આપ પણ ભાગ લેવા ઇચ્છતા હોવ તો અત્યારે જ કોલેજ જોઈન કરો.

જો આપ આ કૉલેજ માં જોડાવા ઇચ્છતા હોય તો કોન્ટેક્ટ નંબર-97277 53360

શ્રી એચ એન શુક્લ કોલેજ દ્વારા કાઇટ ફેસ્ટિવલ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે.જેમાં વિધ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે અને ...
07/06/2019

શ્રી એચ એન શુક્લ કોલેજ દ્વારા કાઇટ ફેસ્ટિવલ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

જેમાં વિધ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે અને પતંગ ચગાવાનો આનંદ કરે છે.

આ ઇવેન્ટ થી વિદ્યાર્થીઓ જીવનમાં બેલેન્સ અને હરીફાઈ નો બોધ શીખે છે . .

જો આપ પણ ભાગ લેવા ઇચ્છતા હોવ તો અત્યારે જ કોલેજ જોઈન કરો

જો આપ આ કૉલેજ માં જોડાવા ઇચ્છતા હોય તો કોન્ટેક્ટ નંબર-97277 53360

શ્રી એચ એન શુક્લ કોલેજ દ્વારા દરેક સેમેસ્ટર માં જોબ ફેર નું આયોજન કરવામાં આવે છે.જેમાં ૪૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લ...
07/06/2019

શ્રી એચ એન શુક્લ કોલેજ દ્વારા દરેક સેમેસ્ટર માં જોબ ફેર નું આયોજન કરવામાં આવે છે.

જેમાં ૪૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ ભાગ લે છે અને ૧૫૦+ વિદ્યાર્થીઓ જોબ મેળવે છે.

જો આપ પણ સારી કરીઅર બનાવવા ઇચ્છતા હોવ તો અત્યારે જ કોલેજ જોઈન કરો અને ઉજ્જવળ કારકિર્દી બનાવો.

જો આપ આ કૉલેજ માં જોડાવા ઇચ્છતા હોય તો કોન્ટેક્ટ નંબર-97277 53360

ઇલોક્યુશન કૉપિટિશન કે જેમાં વિદ્યાર્થીઓને પોતાના વિચારો કોઈ પણ એક વિષય ઉપર રજુ કરવાના હોય છે .એ માધ્યમ ફક્ત શ્રી એચ એન શ...
07/06/2019

ઇલોક્યુશન કૉપિટિશન કે જેમાં વિદ્યાર્થીઓને પોતાના વિચારો કોઈ પણ એક વિષય ઉપર રજુ કરવાના હોય છે .એ માધ્યમ ફક્ત શ્રી એચ એન શુક્લ કોલેજ દ્વારા પૂરું પાડવામાં આવે છે.

જો આપ આ કૉલેજ માં જોડાવા ઇચ્છતા હોય તો કોન્ટેક્ટ નંબર-97277 53360

Address

Shree H. N. Shukla Science College, Amargadh (Bhichari)
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when HNS Science College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to HNS Science College:

Share