18/12/2023
🎉🎉 નિમંત્રણ 🎉🎉
☀️ ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન ☀️
પ્રતિ,
જે. જે. કે. ના સૌ ભૂતપૂર્વ તાલીમાર્થીઓ,
આગામી 07/01/2024 (રવિવાર) ના રોજ શ્રીમતી જે. જે. કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ, રાજકોટમાં વર્ષ 1977 થી 2011 દરમિયાન અભ્યાસ કરી ગયેલ સૌ વિદ્યાર્થીઓના સ્નેહ મિલનનું કાર્યક્રમનું આયોજન કરેલ છે. આપણા સૌની ચાર દાયકાથી પણ વધુ જૂની સુમધુર યાદો વાગોળીશું...આપની જ સંસ્થામાં આપનું હદયપૂર્વક સ્વાગત છે. 2020-21 માં અનિવાર્ય સંજોગોના કારણે આયોજન થઈ શક્યું ન હતું. નીચે આપેલ ગુગલ ફોર્મમાં આપની વિગત ભરી આપની હાજરી સુનિચ્છિત કરો તેવી વિનંતી. વ્યવસ્થાના ભાગ રૂપે ટોકન સ્વરૂપે રજીસ્ટ્રેશન ફી નીચે આપેલ QR કોડ સ્કેન કરી ભરી આપવા વિનંતી તથા તેની વિગત આપવા વિનંતી. આપ આવશો તેવી ખાતરી સહ... આગળનું આયોજન આપ સૌના સાથ, સહકાર અને સૂચન દ્વારા કરીશું.
☘️ સ્થળ :- કોલેજ કેમ્પસ, રાજકોટ
લોકેશન: https://maps.app.goo.gl/66GotUuAYbEzftVp9
☘️ સમય :- સવારે 9.00 થી 2.00
☘️ વિગતો અંગ્રેજી માં ભરી આપવા વિનંતી
☘️ આપના સંપર્ક માં હોય તેવા મિત્રોને શેર કરી તેઓ હાજર રહે તેવી કાળજી લેશો તો વધુ ને વધુ મિત્રો મળી શકશો
☘️ કાર્યક્રમના અંતે સૌ સાથે સ્વરૂચિ ભોજન લઈશું
💢 Google Form Link💢 https://forms.gle/k4nWsV77RB97ZYG68
નિમંત્રક:
ટ્રસ્ટીશ્રીઓ,
માનનીય
મનસુખભાઈ જોશી
ડો. અલ્પનાબેન ત્રિવેદી
મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ
આચાર્યશ્રી
ડો. અજીતાબેન જે. જાની
શ્રીમતી જે. જે. કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ,
તથા
સમગ્ર જે.જે.કે. બી.એડ્. કોલેજ પરિવાર
સંયોજકશ્રીઓ :
ડો. ચિરાગ એચ. માઢક (ગણિત): 9601259759 (આયોજન અને અન્ય વ્યવસ્થા માટે સંપર્ક)
ડો. અલ્પેશકુમાર જી. નાકરાણી (અંગ્રેજી): 9727669462 (ગૂગલ ફોર્મ/ફી પેમેન્ટ સંબંધી સંપર્ક)
રેખાબેન એલ. સગપરિયા (લેબ આસિસ્ટન્ટ) : 91068 48158, WhatsApp No-9427730501 (પૂછપરછ)
ડો. નિશા સી. રાણીંગા :(વિજ્ઞાન): 9998871748(પૂછપરછ)
ડો. જિજ્ઞાસાબેન કે. ચાવડા (સંસ્કૃત): 9426853111(પૂછપરછ)
ડો.. રણજીતભાઈ જી. ગામિત (સામાજિક વિજ્ઞાન) :7984191611(પૂછપરછ)
ડો. નિલેષભાઈ આર. પટેલ (ગુજરાતી): 9825614447(પૂછપરછ
Access Google Forms with a personal Google account or Google Workspace account (for business use).