H N Shukla Management College

H N Shukla Management College "Sky is the Limit" We are

The College has been established with motto "Sky is the Limit' which has been rightly justified as it remains the youngest management in Saurashtra.

19/12/2023
⚛️ *GANESH MAHOTSAV - 2023* ⚛️🏆 *PANIPURI COMPETITION* 🏆✅ Shree H.N. Shukla group of Colleges દ્વારા *તારીખ:- 23-09-2023...
20/09/2023

⚛️ *GANESH MAHOTSAV - 2023* ⚛️

🏆 *PANIPURI COMPETITION* 🏆

✅ Shree H.N. Shukla group of Colleges દ્વારા *તારીખ:- 23-09-2023 (શનિવાર) ના રોજ સાંજે "Panipuri Competition"* નું આયોજન કરેલ છે.

🕰️ *સ્પર્ધાનો સમય:- સાંજે 06:00 P.M.*
⏰ *સંધ્યા આરતી સમય:- 07:30 કલાક*
📍 *સ્થળ:- VN - 2, I.T. Building*

🟥 *જે વિદ્યાર્થીને Panipuri Competition માં ભાગ લેવાની ઈચ્છા હોય તેમણે નીચે આપેલ Link પર પોતાનું Registration કરવું ફરજીયાત છે.*

➡️ *ખાસ નોંધ:- Panipuri Competition ને લગતા નિયમો ધ્યાનથી વાંચીને વિદ્યાર્થીએ Form ભરવાનું રહેશે.*

🌐 *Registration Link:-*
https://forms.gle/Rb5aae4pH8J6YGJV7

📌 *રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ:- 22-09-2023 અને સમય:- સવારે 11:00 વાગ્યાનો છે.*
____________________________
*Regards,*
*Shree H. N. Shukla Group of Colleges, Rajkot.*

*Hello Students,*🪔 *_HNS GANESH MAHOTSAV - 2023_* 🪔*Shree H.N. Shukla group of colleges  દ્વારા તારીખ ૨૨/૦૯/૨૦૨૩ શુક્રવા...
19/09/2023

*Hello Students,*

🪔 *_HNS GANESH MAHOTSAV - 2023_* 🪔

*Shree H.N. Shukla group of colleges દ્વારા તારીખ ૨૨/૦૯/૨૦૨૩ શુક્રવાર ના રોજ સાંજે 6:00 વાગે "મોદક competition" નું આયોજન કરેલ છે. તેમજ 7:30 વાગે ગણેશ આરતી કરવામાં આવશે .* 🛐🙏

*Aarti Time* : સવારે 7.45 કલાકે અને સાંજે 7.30 કલાકે⏰
*Venue* : VN 2 building 🏫

જે વિધાર્થીએ આ *Modak Competition* માં ભાગ લેવાની ઈચ્છા હોય તે નીચે આપેલ Google Link પર ક્લિક કરી માહિતી ભરી પોતાનું registration કરી શકશે.

*👉🏻👉🏻Note : modak Competition ને લગતા નિયમો Google Form માં આપેલ છે.*

Google Link : https://forms.gle/MqG9qArZViVQoeuE7

*👉🏻👉🏻રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ: 21/09/23 ગુરુવાર સવારે 10:00 AM સુધી*

*Regards,*
*HNS Group of College

*GANPATI MAHOTSAV-2023**Shree H.N. Shukla Group Of Colleges* દ્વારા વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ *ગણ...
19/09/2023

*GANPATI MAHOTSAV-2023*

*Shree H.N. Shukla Group Of Colleges* દ્વારા વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ *ગણપતિ મહોત્સવ -૨૦૨૩* નું આયોજન કરવામાં આવેલ છે.

આ ગણપતિ મહોત્સવમાં નીચે મુજબની *SIT UPS and PUSH UPS COMPETITION* નું આયોજન કરવામાં આવશે.
*SIT UPS (બેઠક-ઉઠક) (FOR GIRLS) PUSH UPS (દંડ) (FOR BOYS)*

જે વિદ્યાર્થીઓને *COMPETITION* માં ભાગ લેવો હોય તેમણે અહીં આપેલ *Registration Link* માં જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

*Date: 20/9/2023*
*Day: Wednesday*
*Time: 6:00 PM to onwards*
*Venue: shree* *H.N.Shukla College*
*Vaishali Nagar-2,*
*NR.Amrapali Under* *Bridge-Rajkot*

*Registration Link:-*https://forms.gle/aCRFrnRTCR7uGVS6A

* Registration Form ભરવાની કરવાની *અંતિમ તારીખ:- Dt. 19/09/23 સાંજે ૫ વાગ્યા સુધી રહેશે.*

Regards,
Shree H.N. Shukla Group Of Colleges, Rajkot.

*પ્રિય વિદ્યાર્થીમિત્રો.*🌺✨💫 *શ્રી એચ.એન.શુકલ ગ્રૂપ ઓફ કૉલેજીસ્ દ્વારા વિધાર્થીઓ માટે અભ્યાસ સાથે નવા નવા આયોજનો કરવામાં...
16/09/2023

*પ્રિય વિદ્યાર્થીમિત્રો.*🌺

✨💫 *શ્રી એચ.એન.શુકલ ગ્રૂપ ઓફ કૉલેજીસ્ દ્વારા વિધાર્થીઓ માટે અભ્યાસ સાથે નવા નવા આયોજનો કરવામાં આવે છે.*📚✨.

✨💫 *વિદ્યાર્થીઓ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓ સમજે તે હેતુથી વિવિધ Social activitiesમાંનું પણ આયોજન સમયે સમયે કરવામાં આવે છે*.

✨💫 *શ્રી એચ.એન.શુક્લ ગ્રુપ ઓફ કોલેજીસ્ ના વિદ્યાર્થીઓ માટે Blood Donation Campનું આયોજન કરવામાં આવ્યું છે.* ✨💫

✨💫 *આ Blood Donation Campની DETAIL નીચે મુજબ છે* ✨💫

✨ *તારીખ:૨૨/૦૯/૨૩.(શુક્રવાર)*

✨ *સમય:- સવારે ૧૦ થી ૫ કલાક સુધી*

✨ *સ્થળ:- શ્રી એચ.એન.શુક્લ કોલેજ,*
*૩- વૈશાલીનગર,*
*રાજકોટ.*

✨ *Blood Donation Camp માં રકતદાન કરવા માંગતા તમામ વિધાર્થીઓ પોતાનું REGISTRATION નીચેની લીંકમાં તારીખ ૨૦/૦૯/૨૩(બુધવાર) સુધીમાં કરાવે.* ✨

Registration link :
https://bit.ly/48cVzsZ

*"SHREE H.N.SHUKLA GROUP OF COLLEGES.”*

   #2023
15/09/2023


#2023

🙋 *_CHESS TOURNAMENT*_ 🙋‍♀️*Hello Students,*_*CHESS ના શોખીન....*_ ♟👬🏻*_થઈ જાઓ તૈયાર....*_ 👭♟કારણ કે આવી ગઈ છે *CHESS TO...
13/09/2023

🙋 *_CHESS TOURNAMENT*_ 🙋‍♀️

*Hello Students,*

_*CHESS ના શોખીન....*_ ♟👬🏻
*_થઈ જાઓ તૈયાર....*_ 👭♟

કારણ કે આવી ગઈ છે *CHESS TOURNAMENT* ☃️♟♟

*"When you see a good move, look for a better one."*

*Shree H. N. Shukla College of I.T. & Mgmt.* દ્વારા આપ બધા માટે ચેસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે. જેના માટે આપે નીચે આપેલ *લિંક પર રજીસ્ટ્રેશન* કરાવવાનું રહેશે.

*DTV of Tournament*

*Date : 18/09/2023 ( સોમવાર)* 🗓
*Time : 10.00 A.M. onwards* ⏰
*Venue : Seminar Hall, VN 3 building.* 🏢

*Registration Link🤳* :
https://forms.gle/zchaJSfdSX9RUUYy8

🔴 *Quick register yourself* 👍🔴

*Regards,*
*Shree HNS I.T. and Mgmt.*

🌺Dear Students,🌺👉🏻Please be informed that the college *remains closed* from *3rd September to 10th September* as 🥁 Janma...
02/09/2023

🌺Dear Students,🌺

👉🏻Please be informed that the college *remains closed* from *3rd September to 10th September* as 🥁 Janmashtami Holidays.🥁

🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
The college will resume from 11th September 2023, Monday.
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶

🙏🏻May Krishna's blessings bring you good fortune, health & happiness. *Happy Janmashtami* to you & your family.🙏🏻

Regards,
Management department
Shree H. N. Shukla college of IT & mgmt.

*વ્હાલા વિદ્યાર્થી મિત્રો*🎷  *શ્રી એચ.એન.શુકલ કૉલેજ દ્વારા આપ સહુ માટે ખાસ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઉજવણી નું આયોજન કરવા...
30/08/2023

*વ્હાલા વિદ્યાર્થી મિત્રો*

🎷 *શ્રી એચ.એન.શુકલ કૉલેજ દ્વારા આપ સહુ માટે ખાસ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે.*

🔖 *આ જન્માષ્ટમી ના ઉત્સવ નાં ઉજવણી ના ભાગરૂપે મટકી ફોડ નો ઉત્સવ રાખવામાં આવ્યો ‌છે. આ ઉત્સવ માં બધા જ વિદ્યાર્થીઓએ જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે...*

*Regards*
*"SHREE H.N.SHUKLA COLLEGE ."*

DEAR STUDENTS, *HNS SOCIAL CLUB 2023* *SAWCHHTA SURVEY*📅 *DATE* : 25th  AUGUST-FRIDAY *REPORTING TIME*  : 10:30 AM.*VENU...
24/08/2023

DEAR STUDENTS,

*HNS SOCIAL CLUB 2023*

*SAWCHHTA SURVEY*

📅 *DATE* : 25th AUGUST-FRIDAY

*REPORTING TIME* : 10:30 AM.

*VENUE*: AREA OF WARD NO.7.

*DRESS CODE* WHITE & BLACK.

INTERSTED STUDENTS SHALL JOIN US AT 10:20 AM AT SEMINAR HALL (Management Department)
FURTHER YOU WILL BE GUIDED ACCORDINGLY.

*LET'S US SERVE SOCIETY*

*Your Presence will add Glory to the event*

Regards,
Management Department

🎙️ *H.N.S. Singer's Fest* 🎙️હેલ્લો વિદ્યાર્થીમિત્રો,*Shree H.N.Shukla College of I.T. & Mgmt.* ના *B.com./ B.B.A. Dept.*...
23/08/2023

🎙️ *H.N.S. Singer's Fest* 🎙️

હેલ્લો વિદ્યાર્થીમિત્રો,

*Shree H.N.Shukla College of I.T. & Mgmt.* ના *B.com./ B.B.A. Dept.* દ્વારા *તારીખ : ૩૧/૦૮/૨૩ ગુરુવાર ના રોજ *Singer's Fest* નું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં વિદ્યાર્થીઓ

*1) Solo Singing*
*2) Duet Singing*
*3) Group Singing (Chorus Singing)*
🎧🎤🎬🎼🎹

પર પોતાનું પરફોર્મન્સ રજૂ કરશે.

Regards,
*Mgmt. Dept.*

Address

3-Vaishali Nagar, Nr. Amrapali Railway Crossing, Raiya Road, Rajkot 3600001
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when H N Shukla Management College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to H N Shukla Management College:

Share