Shree Choksi Arts and Commerce College - Veraval

Shree Choksi Arts and Commerce College - Veraval The famous Somnath Trust of Shree Somnath Temple established Shree Somnath college in 1960 at Veraval
(1)

19/05/2026

પ્રવેશ 2026 27

19/05/2026

પ્રવેશ ૨૦૨૬ ૨૭

પ્રવેશ 2026-27
18/05/2026

પ્રવેશ 2026-27

17/05/2026
પુસ્તક મહોત્સવ 2026​શ્રી ચોક્સી કોલેજ વેરાવળમાં 'પુસ્તક મહોત્સવ' BOOK BONANZA ની ઉજવણી કરવામાં આવેલ. ​ શ્રી સોમનાથ એજ્યુ...
18/03/2026

પુસ્તક મહોત્સવ 2026
​શ્રી ચોક્સી કોલેજ વેરાવળમાં 'પુસ્તક મહોત્સવ' BOOK BONANZA ની ઉજવણી કરવામાં આવેલ.
​ શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી.પી. ચોક્સી આર્ટસ અને શ્રી પી. એલ. ચોક્સી કોમર્સ કોલેજ, વેરાવળ ખાતે તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ પુસ્તક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. "પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો છે" એ ઉક્તિને સાર્થક કરતા આ કાર્યક્રમમાં પુસ્તકો પ્રત્યેનો પ્રેમ અને વાંચન સંસ્કૃતિનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષણ વિદોએ પુસ્તકોના વૈભવને માણ્યો ​કોલેજની સેન્ટ્રલ લાયબ્રેરી ખાતે સવારે ૦૮:૦૦થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી ચાલેલા આ પુસ્તક મહોત્સવમાં સંસ્થાના ચેરમેનશ્રી સુરેશભાઇ કંપાણી, સેક્રેટરીશ્રી ભરતભાઇ શાહ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલ સચિવશ્રી મહેશભાઇ મેતરા સાહેબ, પ્રિન્સિપાલ નરેન્દ્ર પંડ્યા સાહેબ સવજાણી કોલેજના ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ કારીયા, નવલભાઈ ભાવસાર, મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.જે. બંધિયા સાહેબ,ગવર્મેન્ટ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ સ્મિતાબેન છગ,જે.એમ.સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફ તેમજ ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટીર્શ્રી જયસ્વાલ સાહેબ, રેયોન સ્કૂલના આચાર્યશ્રી તેમજ સ્ટાફ , જન સેવા ટ્રસ્ટ રેયોન તેમજ વિવિધ સ્વેછિક,સામાજિક સંસ્થાના હોદેદારો તથા જુદી જુદી કોલેજોના પ્રધ્યાપકશ્રીઓ અને ૨૦૦ જેટલા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રિન્સીપાલ ડો. જીગર રાવલે જણાવ્યું હતું કે, "ઉત્તમ પુસ્તકો જીવન બદલવાની શક્તિ ધરાવે છે. વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધે અને તેઓ જ્ઞાનના નવા ક્ષિતિજો સર કરે તેવા હેતુથી લાયબ્રેરી સમિતિ દ્વારા આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે." કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક મુલાકાત લીધી હતી. અંગ્રેજી સાહિત્યથી લઈને વિવિધ વિષયોના જ્ઞાન સભર પુસ્તકોના પ્રદર્શનને નિહાળી પુસ્તક પ્રેમીઓએ વાંચનના આનંદને વધાવ્યો હતો. ગ્રંથપાલ ડો. મૈત્રી જોશીએ લાયબ્રેરીના વિવિધ પુસ્તકોના સંગ્રહ વિશે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને પુસ્તકોનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સીપાલ પ્રો. (ડો.) જીગર આર. રાવલ તેમજ સમગ્ર કોલેજ સ્ટાફ અને ગ્રંથપાલ તથા એન.એસ.એસ. અને એન.સી.સી. ના વિધાર્થીઓ દ્રારા જહેમત ઉઠાવવામાં આવેલ.

Book Bonanza 2026
17/03/2026

Book Bonanza 2026

District level Viksit Bharat youth parliament Choksi Arts and commerce College Veraval Gir somnath
10/03/2026

District level Viksit Bharat youth parliament Choksi Arts and commerce College Veraval Gir somnath

19/02/2026

Budget talk

ચોકસી કૉલેજના બી.કોમ. સેમ 4 ના વિદ્યાર્થી બામણીયા અલ્પેશ રાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધામાં    તરફથી પ્રતિનિધિત્વ કરશે...ક...
12/02/2026

ચોકસી કૉલેજના બી.કોમ. સેમ 4 ના વિદ્યાર્થી બામણીયા અલ્પેશ રાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધામાં તરફથી પ્રતિનિધિત્વ કરશે...કોચ શ્રી રવિશ ભટ્ટ અને આચાર્યશ્રી ડૉ. જીગર રાવલ સાહેબ તરફથી શુભેચ્છા...

Annual function in Choksi Arts and commerce College Veraval Gir somnath 2025
22/03/2025

Annual function in Choksi Arts and commerce College Veraval Gir somnath 2025

Address

R. B. Road Opp. Somnath Sanskrit University
Somnath
362265

Opening Hours

Monday 8am - 1pm
Tuesday 8am - 1pm
Wednesday 8am - 1pm
Thursday 8am - 1pm
Friday 8am - 1pm
Saturday 8am - 1pm

Alerts

Be the first to know and let us send you an email when Shree Choksi Arts and Commerce College - Veraval posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share