Surendranagar University

Surendranagar University Established in the year 2021 at Surendranagar District in Gujarat, India.

Devoted to excellence in teaching, learning and research and developing leaders who make a difference globally.

15/05/2026

છોકરીઓ માટે 50% થી 100% Scholarship! — Surendranagar University

દીકરીઓ, તમારું ઉચ્ચ શિક્ષણ હવે FREE પણ હોઈ શકે!
Surendranagar University — Gujarat ની Award-Winning University

✨ છોકરીઓ માટે 50% થી 100% Scholarship
✨ Free Ship Card ઉપલબ્ધ
✨ SC | ST | NTDNT | OBC | EWS — 100% સુધીની સહાય

Arts, Commerce, Science, Nursing, Management, Engineering, Law & More!

Swarnima Gujarat Sports University સાથે MOU — ખેલ ક્ષેત્રે ખાસ તકો
NCC | ખેલ મહોત્સવ | સરકારી ભરતીમાં Priority

Whatsapp Karo, Free Counselling મેળવો!

માહિતી માટે કૉલ કરો : 02752 279999

9909503000 | 9909504000

યુનિવર્સિટી કેમ્પસ: સુરેન્દ્રનગર યુનિવર્સિટી, કોઠારીયા રોડ, વઢવાણ, સુરેન્દ્રનગર - 363030

એડમીન સેન્ટર : સંસ્કૃતિ સ્કૂલ ઓફ થોટસ, જય હિન્દ સોસાયટી કોર્નર, દેરાસર ચોક, જિનતાન રોડ, સુરેન્દ્રનગર - 363002

આર્ટસ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર, નર્સિંગ, એન્જિનિયરિંગ, પેરામેડિકલ, ફાર્મસી, લૉ જેવી અનેક ફીલ્ડમાં અભ્યાસ ...
17/04/2025

આર્ટસ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર, નર્સિંગ, એન્જિનિયરિંગ, પેરામેડિકલ, ફાર્મસી, લૉ જેવી અનેક ફીલ્ડમાં અભ્યાસ માટે હવે એડમિશન ખુલ્લું છે

બેચલર, માસ્ટર, ડિપ્લોમા અને પીએચડી સુધીના કોર્સ ઉપલબ્ધ છે

એડમિશન માટે કોઈ રજીસ્ટ્રેશનની ઝંઝટ નહીં
મળો ડાયરેક્ટ સ્પોટ એડમિશન

હા, અહીં દરેક વિદ્યાર્થી મેળવે છે સર્વોચ્ચ પરિણામ
વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે સરકારી અને યુનિવર્સિટી દ્વારા મળતી સ્કોલરશીપ યોજનાઓ

ફ્રી શીપકાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓ માટે 100 ટકા સ્કોલરશીપ ઉપલબ્ધ છે

યુનિવર્સિટી મંજૂરીઓ
UGC, BCI, PCI, GNC દ્વારા માન્યતા પ્રાપ્ત

ફીચર્ડ કેટેગરી
NTDNT, SC, ST, SEBC OBC, General, EBC, Minority, MYSY, SHODH, Pragati

યુનિવર્સિટી કેમ્પસ
સુરેન્દ્રનગર યુનિવર્સિટી
66 કેવી જેટકો સબ સ્ટેશન પાસે
કોઠારીયા રોડ, વઢવાણ
સુરેન્દ્રનગર - 363030

એડમિન સેન્ટર
સંસ્કૃતિ સ્કૂલ ઓફ થોટસ
જય હિન્દ સોસાયટી કોર્નર
દેરાસર ચોક, જિનતાન રોડ
સુરેન્દ્રનગર - 363002

17/04/2025

સુરેન્દ્રનગર યુનિવર્સિટી એ ધોરણ 10 અને 12 પછી ઉચ્ચ અભ્યાસ માટે શ્રેષ્ઠ પસંદગી છે, જ્યાં સફળતાની 100% ગેરંટી મળે!

આ એવોર્ડ વિજેતા યુનિવર્સિટી ગુજરાત સરકાર, UGC, AIU, Pharmacy Council of India, Bar Council of India અને Gujarat Nursing Council દ્વારા માન્યતા પ્રાપ્ત છે.

ARTS, COMMERCE, SCIENCE, MANAGEMENT, COMPUTER, NURSING, ENGINEERING, PARAMEDICAL, PHARMACY અને LAW શાખાઓમાં UG, PG, Diploma, B.E, M.E અને Ph.D અભ્યાસક્રમ ઉપલબ્ધ.

ગર્લ્સ માટે 50% થી 100% સ્કોલરશીપ તથા ફ્રી શિપ કાર્ડ, SC, ST, NTDNT, OBC, EWS માટે 100% સુધીની સહાય.

જોબ પ્લેસમેન્ટ સપોર્ટ, NCC, રમતોત્સવ અને સરકારી ભરતીમાં પ્રાધાન્ય. રેલવે અને GSRTC બસ માટે વિધાર્થી પાસ સુવિધા.
સુરેન્દ્રનગર યુનિવર્સિટીના અનેક વિધાર્થીઓ સરકારી નોકરી મેળવવામાં સફળ

શિક્ષણ અને શારીરિક વિકાસ માટે આર્ટ ઓફ લિવિંગ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી જેવા MOU થકી ખાસ તકો.

હવે શ્રેષ્ઠ શિક્ષણ આપણા જીલ્લામાં જ.

તમારા ભવિષ્ય
માટે આજે જ સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં એડમિશન સુરક્ષિત કરો!

Spot Admission Counseling 99095 03000 / 99095 04000
30/05/2024

Spot Admission Counseling 99095 03000 / 99095 04000

B.Sc IT / M.Sc IT Spot Admission Counseling
30/05/2024

B.Sc IT / M.Sc IT Spot Admission Counseling

BCA / MCA Spot Admission Counseling
30/05/2024

BCA / MCA Spot Admission Counseling

BBA / MBA Spot Admission Counseling
30/05/2024

BBA / MBA Spot Admission Counseling

B.Sc / M.Sc Spot Admission Counseling
30/05/2024

B.Sc / M.Sc Spot Admission Counseling

B.Com / M.Com Spot Admission
30/05/2024

B.Com / M.Com Spot Admission

Spot Admission B.A / M.A
30/05/2024

Spot Admission B.A / M.A

Engineering (Degree / Diploma / Master) Admission Open
30/05/2024

Engineering (Degree / Diploma / Master) Admission Open

Address

Surendranagar/Ahmedabad Highway Near Kothariya Village Wadhwan
Surendranagar District
363001

Alerts

Be the first to know and let us send you an email when Surendranagar University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share