Shree Somnath Sanskrit University Veraval

Shree Somnath Sanskrit University Veraval Shree Somnath Sanskrit University,
organized by Gujarat Government. Quality Sanskit Education, Sansk

14/05/2026
તારીખ-29/04/2026 ના રોજ અમદાવાદ ખાતે આકાશ એજ્યુકેશન ટ્રસ્ટમાં ડિપ્લોમા ઇન યોગ કેન્દ્રની શરૂઆત કરવા માટે શ્રી સોમનાથ સંસ્...
29/04/2026

તારીખ-29/04/2026 ના રોજ અમદાવાદ ખાતે આકાશ એજ્યુકેશન ટ્રસ્ટમાં ડિપ્લોમા ઇન યોગ કેન્દ્રની શરૂઆત કરવા માટે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના માન.કુલસચિવ ડો. મહેશ કુમાર મેતરા
તથા ઇસી મેમ્બર ડો. મહેશભાઈ ઠાકર ઉપસ્થિત રહી મૂલ્યાંકન કર્યું.

अखिलभारतीय विश्वविद्यालय संघ द्वारा पुण्यपतने डी वाई पाटिल विद्यापीठे आयोज्यमाने कुलपतिसमवायसम्मेलने मान.कुलपति प्रो.सुक...
28/04/2026

अखिलभारतीय विश्वविद्यालय संघ द्वारा पुण्यपतने डी वाई पाटिल विद्यापीठे आयोज्यमाने कुलपतिसमवायसम्मेलने मान.कुलपति प्रो.सुकान्त कुमार सेनापति महोदयका सम्माननम्।

ગૌરક્ષા અને ગૌ સન્માન માટે સૌ લોકો જાગૃત થાય એવા શુભ આશય સાથે આજ રોજ પૂજ્ય મુક્તાનંદ બાપુ તેમજ કેટલાક ગૌ સેવકો ૧૮/૪/૨૬ ન...
18/04/2026

ગૌરક્ષા અને ગૌ સન્માન માટે સૌ લોકો જાગૃત થાય એવા શુભ આશય સાથે આજ રોજ પૂજ્ય મુક્તાનંદ બાપુ તેમજ કેટલાક ગૌ સેવકો ૧૮/૪/૨૬ ના રોજ યુનિવર્સિટી ખાતે પધાર્યા, માન. કુલપતિશ્રી, આદરણીય કુલસચિવશ્રી તેમજ પ્રાચાર્યશ્રી સૂચનાથી પંકજ રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં. સરકારશ્રી તરફથી ભવિષ્યમાં ગૌ સુરક્ષા માટે કાયદો બને તેવા સૌ ગૌ ભક્તો તરફથી એક મોટી સંખ્યામાં નામ મોબાઇલ નંબર/ આધારકાર્ડ નંબર સાથે યાદી મોકલી આપીએ તેવી માહિતી વિશેષમાં આપવામાં આવી. જે દરેક કર્મચારી પાસે તે પત્રક આવશે.
વિશેષમાં યુનિવર્સિટી તરફથી ગૌ સેવા માટે આ ઉમદા કાર્યમાં પૂર્ણ સહયોગ આપવામાં આવશે તેમ જણાવ્યું.

Address

Rajendra Bhuvan Road
Veraval
362266

Opening Hours

Monday 11am - 6pm
Tuesday 11am - 6pm
Wednesday 11am - 6pm
Thursday 11am - 6pm
Friday 11am - 6pm
Saturday 11am - 6pm

Telephone

+912876244532

Alerts

Be the first to know and let us send you an email when Shree Somnath Sanskrit University Veraval posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Shree Somnath Sanskrit University Veraval:

Share