Faculty of Arts and Humanities, C. U. Shah University

Faculty of Arts and Humanities, C. U. Shah University We run the courses of B. A. and M. in all leading subjects of Arts and BJMC & MJMC. We also run the M. Phil. & Ph. D. Courses in English.

VBT institute of Arts & Humanities, Faculty of Arts & Humanities, situated on Surendranagar – Ahmedabad State Highway, at a distance of about 6 km from Surendranagar, is one of the most leading and prestigious colleges of Gujarat. The institute provides latest updated curriculum to the students with CBCS system adopted as per the UGC norms, which gives ample opportunities to the students to grow

in all-round development and molding up their career in specific field of studies. It also allows students to select the appropriate branch and specialization from the wide range of subjects and fields given to them. Also, the institute focuses on the demand of industries’ needs and shares technology based learning, having three language labs in the department. College has been playing a key role not only in turning Surendranagar District as one of the most prominent districts in State, economically and educationally as well, but also has been functioning as a wonderful resource for trained technical manpower to the country.

પ્રિય મિત્રો અને સ્નેહીજનો,આ મેસેજ વાંચતા હશો ત્યાં સુધીમાં આપના સગા, સ્નેહીઓ,સંબંધીઓ અને મિત્રો ના પુત્ર / પુત્રીઓ કે જ...
02/05/2017

પ્રિય મિત્રો અને સ્નેહીજનો,
આ મેસેજ વાંચતા હશો ત્યાં સુધીમાં આપના સગા, સ્નેહીઓ,સંબંધીઓ અને મિત્રો ના પુત્ર / પુત્રીઓ કે જેઓ બી.એ. (આર્ટ્સ) માં સેમેસ્ટર- ૬ માં ભણતા હતા તેમનું પરિણામ આવી ગયું હશે. હવે તેમને ઉચ્ચ કારકિર્દી માટે એમ. એ. (માસ્ટર ઓફ આર્ટ્સ) માટે સારી સંસ્થા ની તલાશ માં હશે. જેના ઉકેલ માટે અમે તમારી સાથે છીએ.
અમે, એટલે કે વી.બી.ટી. ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્ટ્સ એન્ડ હ્યુંમેનીટીઝ વઢવાણ (સુરેન્દ્રનગર, ગુજરાત) ખાતે આર્ટ્સ ના અભ્યાસક્રમો માટે ખૂબ જ સારું કામ કરી રહી છે. એક નવી, આધુનિક શૈલી થી ગુણવત્તા યુક્ત શિક્ષણ આપતી સંસ્થા એટલે વી.બી.ટી. ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્ટ્સ એન્ડ હ્યુંમેનીટીઝ વઢવાણ (સુરેન્દ્રનગર, ગુજરાત).............શા માટે? આ રહ્યા એના કારણો અને વિશેષતાઓ....
- છેલ્લા ત્રણ વર્ષ થી સફળતાઓ ના સોપાનો સર કરતી કૉલેજ.
- સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થી ને સતત પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ
- સેમેસ્ટર દરમ્યાન નેચર ટૂર / સંબંધિત સંસ્થાઓ ની મુલાકાત નું આયોજન
- તદ્દન નવો અને આધુનિક અભ્યાસક્રમ
- ટેકનોલોજી દ્વારા સાહિત્ય ના શિક્ષણ નો અદભૂત સમન્વય
- ડીપાર્ટમેન્ટ ના દરેક પ્રાધ્યાપક સર્જનાત્મક લેખન / કળા / સંસ્કૃતિ માં પણ નામાંકિત.
- સમગ્ર સૌરાષ્ટ્ર માં એક માત્ર કૉલેજ જે ENTIRE ENGLISH ઓફર કરે છે.
- મનોવિજ્ઞાન માટે આધુનિક પ્રયોગશાળા
- પુસ્તકાલય માં વિશાળ સંખ્યામાં પુસ્તકો, સામાયિકો
- શરૂઆત થી જ વિદ્યાર્થી ઓ ને રિસર્ચ બેઇઝ્ડ પ્રવૃત્તિઓ માં રસ નિષ્પન્ન કરતી અને એમ. એ. માં ફરજિયાત સંશોધન કાર્ય કરાવતી એક માત્ર સંસ્થા.

-- આ તો માત્ર આછેરી ઝલક છે. આજે જ અમારી સંસ્થા ની મુલાકાત લો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો.

- એમ.એ. માં એડમીશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ એ એન્ટ્રન્સ પરીક્ષા આપવી ફરજીયાત છે. વધુ વિગતો માટે www.cushahuniversity.ac.in ની મુલાકાત લઇ Guidelines for Admission in M. A. (2017-18) લિંક પર ક્લિક કરી ઓન લાઈન ફોર્મ ભરો. વધુ વિગતો માટે મેઈલ કરો. [email protected]
Thanks...

23/02/2016

Today was the best day for us as we visited one school of Arts and got an overwhelmed respond. Thanks all the well wishers and omnipotent for showering blessings.

29/10/2015

Thank you all for liking our Arts College page. But I will be grateful if you all join with our department. I ensure you ...success will be knocking at Your door.

Vibrant Gujarat
11/01/2015

Vibrant Gujarat

Address

Wadhwan City
363030

Alerts

Be the first to know and let us send you an email when Faculty of Arts and Humanities, C. U. Shah University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Faculty of Arts and Humanities, C. U. Shah University:

Share